________________
જૈનદર્શન.
અનુભવ, દષ્ટિગોચર રહેલ વસ્તુને ઈદંશબ્દદ્વારા બંધ કરાવે છે. જેમ આ ઘટ છે, આ કપડું છે, આ જિનદત્ત છે–આ તમામ અનુભવનાં ઉદાહરણે સમજવાં.
સ્મૃતિ, પરાક્ષ વસ્તુને તતશબ્દદ્વારા બોધ કરાવે છે -તે જિનપાલ મને યાદ આવે છે, તે ધર્મ પાલ હત–વિગેરે તેનાં ઉદાહરણ સમજવાં.
એકવાર અનુભવેલ વસ્તુ ફરીથી જ્યારે તે આપણી દષ્ટિગોચર થાય ત્યારે તેને જોઈને ઈદ શબદકારા અને તશબ્દદ્વારા એમ એકી સાથે બંને શબ્દદ્વારા જે આપણને વસ્તુનું જ્ઞાન થાય તે પ્રત્યભિજ્ઞાન પ્રમાણ સમજવું-તે આ કડાનું સોનું છે કે જેને આપણે વીંટીના આકારમાં જોયું હતું, તે આ કાળી ગાયમાં ગેત્વ નામને ધર્મ છે કે જેને આપણને ઘળી ગાયમાં પણ જિનદત્ત પંડિત દ્વારા અનુભવ થયે હતું, તે આ જિનદત્ત છે કે જેને આપણને પાટલીપુત્રમાં પરિચય થયે હતું, તે આ ગાયના જે રોઝ છે કે જેનું સ્વરૂપ આપણે પેલા જંગલી પાસે જાયું હતું, તે આ પાડે ગાયથી વિલક્ષણ છે કે જેનું સ્વરૂપ આપણે ભરવાડ પાસેથી જાણ્યું હતું, તે આ ધર્મભ્રષ્ટ અને શ્રદ્ધાહીન વ્યક્તિ છે, કે જેના વિચારે પ્રથમ આપણા સાંભળવામાં આવ્યા હતા-વિગેરે તમામ ઉદાહરણે પ્રત્યભિજ્ઞાનનાં જાણી લેવાં. - પ્રવ ગાયના જે આ રેઝ છે આ વિષય તે ઉપમાન પ્રમાણને હેવાથી એને પ્રત્યભિજ્ઞાન કેવી રીતે કહી શકાય ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org