________________
તત્ત્વાખ્યાન.
જ્ઞાન પેદા કરવામાં આત્માથી ભિન્ન બીજા પદાર્થીની અપેક્ષા રહે તે તમામ જ્ઞાન પરાક્ષ જ કહેવાય. આ લક્ષણથી વ્યાવહારિક પ્રત્યક્ષ પણ વસ્તુગતિ વિચાર કરતાં પરાક્ષ જ છે એમ ખાસ ધ્યાનમાં રાખવુ.
પરાક્ષપ્રમાણના ભેદનું નિરૂપણ.
સ્મૃતિ, પ્રત્યભિજ્ઞાન, તર્ક, અનુમાન અને આગમ એમ પરાક્ષ પ્રમાણના પાંચ ભેદ પાડવામાં આવે છે.
સ્મરણ પ્રમાણનું નિરૂપણુ,
પ્રથમ અનુભવેલ પદાર્થ વિષયક આત્મિક શકિતવિશેષરૂપ સસ્કારના પ્રાધકાલમાં તે જિનબિંબ હતુ, તે જું કાઈ નહિ, પરન્તુ વિજયધમસૂરિ હતા એવા જે બેધ માત્માને થાય અર્થાત્ આવા પ્રકારનુ જે યાદ આવવુ તે સ્મૃતિપ્રમાણ કહેવાય.
પ્ર૦ સ્મરણના પ્રત્યભિજ્ઞાનપ્રમાણમાં અન્તર્ભાવ થતા હાવાથી અલગ માનવાની શી જરૂર છે ?
ઉ॰ પ્રત્યભિજ્ઞાન પ્રમાણુ તશબ્દ અને છંદશ્રુન્દે આ અને શબ્દાદ્વારા આધ કરાવે છે. તે આ ધમ પાળ છે, તે આ જિનદત્ત છે કે જેને આપણે પ્રથમ જોયા હતા. સ્મરણુ તે આલી તાન્તદ્વારા જ અનુભૂત વસ્તુનુ ભાન કરાવે છે, માટે સ્મરણ અને પ્રત્યભિજ્ઞાનમાં ફેરફાર છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org