________________
જૈનદર્શન.
જ્ઞાન, આત્માથી કથચિત્ ભિન્નભિન્ન જ્ઞાનમાં સર્વશા. આત્માથી જ્ઞાન ભિન્ન છે અથવા સર્વથા અભિન્ન છે એવું જે જ્ઞાન, કથંચિત્ નિત્યાનિત્ય-આત્માની અંદર સર્વથા આત્મા નિત્ય છે અથવા અનિત્ય છે એવું જે જ્ઞાન કથંચિત નિત્યાનિત્ય તમામ પદાર્થોમાં અમુક સર્વથા નિત્ય છે, અમુક સર્વથા નિત્ય જ છે અથવા તમામ સર્વથા નિત્યજ છે અથવા તમામ સર્વથા અનિત્ય જ છે એવું જ્ઞાન તે તમામ જ્ઞાન વિષ Áયરૂપ સમજવાં.
અધ્યવસાયનું નિરૂપણ બીજે ઠેકાણે મન લાગેલું હોવાથી પદાર્થનું યથાર્થ રીતે જે ભાન ન થાય તે અનધ્યવસાય સમજ. જેમ રસ્તામાં ચાલતા પુરૂષનું મન બીજે ઠેકાણે લાગેલું હોવાથી તૃણને સ્પર્શ થવાથી તેના મનમાં એ વિચાર થાય છે કે મને કેઈને સ્વશ થયો ખરે, પરન્તુ કઈ વસ્તુને થયે તે ખ્યાલમાં હેતે ન થી તેવા જ્ઞાનને અધ્યવસાય કહેવામાં આવે છે.
ઉપર્યુંકત જ્ઞાનમાં પ્રામાણ્ય તે કહેવાય કે જે જ્ઞાનમાં પ્રમેયનું અવ્યભિચારીપણું હાય અર્થાત્ પ્રમેયને જ જે વિષય કરવાપણું તે જ્ઞાનમાં પ્રામાણ્ય સમજવું. તે પ્રમાણુના બે ભેદ છે. ૧ પ્રત્યક્ષ પ્રમાણ અને ૨ પરાક્ષ પ્રમાણ
પ્રત્યક્ષપ્રમાણુનું નિરૂપણ,
પ્રત્યક્ષના બે ભેદ છે. એક સાંવ્યાવહારિક પ્રત્યક્ષ અને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org