________________
ર
તત્ત્વાખ્યાન.
સંશયનું નિરૂપણ.
જ્યાં પદાના નિશ્ચય કરાવવામાં સાધકમૂત અથવા બાધકરૂપ વિશધી– આ બેમાંથી કોઇ પણ પ્રમાણ ઉપસ્થિત ન હોય તેવા સ્થલમાં અનિશ્ચિત અનેક ધર્મોને અવલખન કરવાવાળું હોય, અને કાઇ પણ એક ધર્મને લઇને પ્રવૃત્તિ અગર નિવૃત્તિ આ બેમાંથી એક પણ કાર્ય કરવામાં અસમર્થ જે જ્ઞાનવિશેષ હોય તેને સ*શય કહેવામાં આવે છે. જેમ ૢરથી પુરૂષ જેવી આકૃતિવાળી વ્યક્તિ દ્રષ્ટિગોચર આવવાથી આ લાકડુ છે કે પુરૂષ છે એવી દોલાયમાન પ્રતીતિ ઉત્પન્ન થાય છે તેવા જ્ઞાનદ્વારા પુરૂષપણાનું સાધક કોઇ પણ પ્રમાણુ નહિ હોવાથી પુરૂષના પણ નિશ્ચય થઈ શકતા નથી તથા તેના આધકભૂત કોઇ પ્રમાણુ નહિ હેવાથી લાકડા વિગેરેને પણ નિશ્ચય થઈ શકતા નથી; અને નિશ્ચયના અભાવમાં પુરૂષનુ જેને પ્રત્યેાજન છે તેની પ્રવૃત્તિ તથા જેને તેનુ પ્રચાજન નથી તે વ્યક્તિની તેમાંથી નિવૃત્તિ આ એમાંથી કંઈ પણ કાર્ય થય શમવાનું નહિ. માટે તેવા સ્થલમાં તે જ્ઞાનને સંશયરૂપ કહેવામાં આવે છે.
વિપર્યયનું નિરૂપણુ,
અયથા પણામાં ચથાપણાના જે નિર્ણય તેવુ નામ વિષય સમજવુ. દૂર રહેલ છીપમાં ચાંદી જેવા ચળકાટ માલૂમ પડવાથી ચાંદીનું જ્ઞાન થાય તે, મૃગ તૃષ્ણાથી જલનુ જ્ઞાન, દૂરથી ઢારી દેખવાથી સપન
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org