________________
૪૦
તત્ત્વાખ્યાન.
છે એવી માન્યતાવાળા મીમાંસકના મતને દૂર કરવા માટેસૂત્રમાં ‘સ્વ’પદ્મ મૂકવામાં આવ્યું છે. તેથી એ સમજવાનુ છે જે જ્ઞાન આત્માથી કથ'ચિત્ અભિન્ન છે. માથી એ સ્પષ્ટ સમજાય તેમ છે કે જ્યારે આત્મા ચેતન છે ત્યારે તેનાથી કથ'ચિત્ અભિન્ન જ્ઞાન પાતે અચેતન છે એમ કહેવાને કા બુદ્ધિશાળી સાહસ કરી શકે ? દ્રવ્યપ્રદીપમાં તે વાત યુક્તિપુરઃસર સમજાવવામાં આવી છે તથા જ્ઞાન જ્યારે સ્વસ વેધ છે ત્યારે હમેશાં તે પરાક્ષ જ છે એ વાત પણ મનામ દિરમાં કેવી રીતે નિવાસ કરી શકે ? માટે આ મે પક્ષે યુક્તિબાધિત છે એમ ખૂબ ધ્યાનમાં રાખવું. સૂત્રમાં પરશબ્દના પ્રયોગ જ્ઞાનાદ્વૈત વાહિના નિરાકરણ માટે કરવામાં આવેલ છે તે વાત સમજાવવામાં આવે છે. જ્ઞાનરૂપ ચેતન પદાર્થની માફક જડ પદાર્થો પણ જગમાં અનન્ત છે તેનું પ્રતિપાદન ઐાદ્ધની સમાલાચનાના અવસરમાં આ ગ્રંથના પૂર્વાધ માં સવિસ્તર કરવામાં આવેલ છે. દૂરથી વસ્તુ દૃષ્ટિગોચર થવાથી આ કઇક છે એવા સત્તામાત્રના પ્રતિભાસરૂપ નિર્વિકલ્પક દન તરીકે સામાન્ય ઉપયેગરૂપ જ્ઞાનને પ્રમાણુરૂપે માનવાવાળા બદ્ધ ઢાકાની અને જડ એવા સનિકને પ્રમાણુરૂપ માનવાવાળા નૈયાયિક લેાકાની માન્યતા યુકિતવિકલ છે એમ જણાવવાની ખાતર સૂત્રમાં જ્ઞાનપદ મૂકવામાં આવેલ છે. તેથી એ સમ જવાનુ' છે જે નિવિ કલ્પક જ્ઞાન તે દર્શનરૂપ હોવાથી તે દ્વારા જ્યારે વસ્તુની ઓળખાણ જ યથાર્થ રીતે થતી નથી ત્યારે પ્રવૃત્તિ-નિવૃત્તિ થવાની તે વાતજ શી કરવી ? માટે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org