________________
જનદર્શન
*, *
*
*
*
*
સાધુધર્મના આચારના બે ભેદ છે. એક સાપેક્ષ યતિધમેને આચાર અને બીજે નિરપેક્ષ યતિધર્મને આચાર. તેમાંથી પ્રથમ સાપેક્ષ યતિધર્મના આચારનું વર્ણન કરવામાં આવે છે. જાવજજીવ સુધી પ્રવ્રાજકાચાર્ય પાસે રહી શિષ્યભાવને બરાબર પાળ અને બહુમાન પૂર્વક ગુરુની ઉચિત ભક્તિ કરવી. નિરન્તર ગુરુની આજ્ઞામાં તત્પર રહેવું, ગુરુની આજ્ઞા સિવાય કંઈ પણ કાર્ય કરવું નહિ. ગુરુની આજ્ઞા પિતાના કલ્યાણ માટે છે એમ નિરન્તર વિચારવું. આરંભને સર્વથા ત્યાગ કર. પૃથ્વીકાયિક વિગેરે જીવેનું સંઘઠ્ઠન કરવું નહિ. દશવૈકાલિક, આચારાંગ વિગેરે સૂત્રમાં દર્શાવેલ વિધિદ્વારા નિર્દોષ અને શુદ્ધમાન ભિક્ષા–જન કરવું. શત્રુ અને મિત્ર બને ઉપર સમભાવ રાખ. બાલ વૃદ્ધ, ગ્લાન, તપસ્વી વિગેરે મહાત્માઓની ભક્તિ ખૂબ પ્રેમથી કરવી, કારણ કે તેઓની ભક્તિ મહાકુલને આપનારી છે, બીજાને ઉદ્વેગ થાય તે વતવ કરવે નહિ. પ્રજન વિના કોઈની સાથે ભાષણ કરવું નહિ, કટુવાક્ય કદાપિ એલવું નહિ, કોઈના પણ દેને પ્રકટ કરવા નહિ, સ્ત્રીકથા વિગેરે વિકથાઓને સર્વથા ત્યાગ કરે, દરેક કાર્ય ઉપયોગ પૂર્વક કરવું અસત્ પ્રલાપી પુરુષોના બોલવા ઉપર ધ્યાન આપવું નહિ, મિથ્યા અભિનિવેશને સર્વથા ત્યાગ કરે, સ્ત્રી, ષ, પશુ વિગેરેને જ્યાં નિવાસ હોય તેવા સ્થાનમાં સાધુમહાત્માએ રહેવું નહિ, જ્યાં બેસીને ઉઠી ગઈ હોય તે સ્થાનમાં સાધુએ બે ઘડી સુધી બેસવું નહિ, નેત્ર વિગેરે ઇન્દ્રિયેદ્વારા -
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org