________________
5
જૈનદર્શન. - ~-~~-~~~-~-~-~~-~~~-~~~-~~-~--- ~~~ ~ નર મૂચ્છને ત્યાગ કરે. સંયમના નિર્વાહ માટે એનિઈંકિત સૂત્રમાં ઉપધિ રાખવાનું જેટલું પરિમાણ બતાવેલ છે, તેટલી ઉપધિને નિર્મમત્વપણે રાખી બાકીની તમામ ચીજોને સર્વથા ત્યાગ કરે તે દ્રવ્યથી અપરિગ્રહ કહેવાય. અને કષાને જે ત્યાગ કરે તે ભાવથી અપરિગ્રહ કહેવાય. આથી એ સમજવાનું છે કે પરિગ્રહ પિતે રાખવે નહિ, બીજા પાસે રખાવ નહિ અને જે રાખતે હેય તેને સારે માનવે નહિ આનું નામ પાંચમું મહાવ્રત કહેવાય. આ વાત પાતંજલ ચેગ (અ. ૨, સૂત્ર ૩૪) માં પણ સમજાવેલ છે. ઉપર્યુકત પાંચ મહાવ્રતનું ૨૫ ભાવનાપૂર્વક પાલન કરવું અને પાંચ સમિતિ તથા ત્રણ ગુપ્તિ પણ મહાવતને પાળવામાં સહાયક હવાથી તેનું પણ બરાબર પાલન કરવું.
સમિતિનું સ્વરૂપ ઉપગપૂર્વક સૂર્યોદય સમયે રસ્તા ઉપર બરાબર દષ્ટિપાત કરી છની રક્ષાપૂર્વક ગમનાગમનની સમ્યક ક્રિયા કરવી તે ઈસમિતિ કહેવાય છે.
સર્વ જીવોને હિતકારક અને જેમાં પાપને લેશ ન હોય તેવું ઉપગપૂર્વક બેલવું તે ભાષાસમિતિ કહેવાય.
શાસ્ત્રમાં ગોચરીના જે ૪૨ દેશે બતાવવામાં આવ્યા છે, તે દેને દૂર કરી શુદ્ધમાન આહાર, પાણી, વસ, પાત્ર વિગેરેની ઉપગપૂર્વક વેષણ કરવી તે એષણા સમિતિ કહેવાય છે,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org