________________
k
તત્ત્વાખ્યાન.
ત્યાગીઓના આચાર
જ્યાં સુધી ત્યાગી થવાની ચેાગ્યતા ન ત્યાગીપણુ* આવી શકેજ નહિ; માટે પ્રથમ તાના ગુણે! સમજાવવામાં આવે છે.—
Jain Educationa International
આય દેશમાં ઉત્પન્ન થયેા હાય, જેનાં જાતિ, કુલ અને ગાત્ર ઉત્તમ હાય, ભવ્યત્વના પરિપાક થયા હોય, લઘુક હાય, નિમ ળબુદ્ધિવાળા હાય, મનુષ્યપણુ દુર્લભ છે એમ મનમાં જાગુતા હોય, જન્મ મરણુનિમિત્તક છે, સ`પદાએ ચપળ છે, વિષયા દુઃખના કારણરૂપ છે, સચેાગ વિયોગમૂલક છે, આવિચિ મરણ સમયે સમયે થયા કરે છે, કમના વિપાક દારૂણ છે, જેને આવા પ્રકારનું સંસારની નિર્ગુણુતાનુ જ્ઞાન હૈય, જે નિર'તર વિરક્તભાવમાં વર્તાતા હોય, જેના કષાયે પાતળા પડી ગયા હેય,હાંસી-મશ્કરી જેને બહુજ થેડી હોય, બીજાએ કરેલા ઉપકારના ખરાખર જાણકાર હાય, વિનયશીલ હાય,જેને બહુ લેાકેા માનતા હાય, કોઇની ઉપર કેહ ન કરત હાય, ‘કલ્યાણને સાધવુ' ' એજ જેનું લક્ષ્યબિન્દુ હોય, પરમ શ્રદ્ધાળુ હાય, સ્થિરતાવાળા હાય-જે ગૃહસ્થની અદર ઉપર્યું કત ગુણા વિદ્યમાન હાય તે ગૃહસ્થ જૈન ત્યાગી થવાને માટે ચેગ્ય છે. ઉપર્યુક્ત ગુણ્ણા સ`પૂર્ણ હેાય તે તે ઉત્તમ સમજવા, એક એન્યૂન હાય તેા મધ્યમ સમજવા, અને લગભગ હાય, તેા જઘન્ય સમજવે. તેની ચેગ્યતા અયેાગ્યતાના વિચાર કરવા આચાય ના હાથમાં છે.
હોય ત્યાં સુધી ત્યાગીની ચૈગ્ય
For Personal and Private Use Only
www.jainelibrary.org