________________
જૈનદર્શન.
તથા દેશવિરતિ શ્રાવકનું બીજુ` પણ પ્રાસ'ગિક કન્તવ્ય સમ જાવવામાં આવે છે.~
પોતાના ધનના યથારૂચિ સાત ક્ષેત્રમાંથી જે ક્ષેત્ર સીહાતુ હાય તેની અંદર સદુપયોગ કરી, દીન, અનાથ વિગેરેમાં અનુકપાની બુદ્ધિથી જે દાન આપતા હાય તે મહાશ્રાવક કહેવાય, તે શ્રાવકને કદાચ લષ્ટ કર્મના ઉદયથી ત્રતાની અંદર અતિચાર લાગે તે તેણે તેની શુદ્ધિ માટે પ્રયત્ન કરવા. ઉભય સન્ધ્યામાં આવશ્યક કરવુ, પ્રતિદિન દેવપૂજા, ગુરૂપાસ્તિ, સ્વાધ્યાય, સયમ, તપ, દાન, આ ષટ્ કર્મો કરવાં, સમાન ધર્મવાળા સાધમિક ગૃહસ્થાના મહેાલ્લામાં રહેવુ સાધર્મિક વિગેરેની સાથે પ્રેમભાવથી વર્તવું, બ્રાહ્મ મુહૂત્તમાં ઉઠવું, પરમેષ્ઠિની સ્તુતિ કરવી, ત્રિકાલ દેવવંદન કરવું, ધર્મધ્યાન પૂર્વક શયન કરવું, ઉપદેશનું શ્રવણ કરવું, રહસ્યનું વિચારવુ,ગુરૂ પાસે જઇ પ્રશ્નોત્તર કરી પદાના નિણ ય કરવા, શાસનની ઉન્નતિનાં કાર્યાં કરવાં, ધર્મ માંજ ધનબુદ્ધિ માનવી, કેમકે ધનાઢ્ય બનાવનાર ધર્મ છે.-દુઃખી જીવાને ધન, ધાન્ય, વસ્ત્ર, પાત્ર વિગેરેનું પ્રદાન કરી દ્રવ્યથી અનુકપા પાળવી અને હૃદયને આ બનાવી ભાવથી અનુકપા સાચવવી. ચેાગના અભ્યાસ કરવા, ભવસ્થિતિમાં નિઃસારતાનુ ચિન્તન કરવુ, મેક્ષના ઉપાદેયબુદ્ધિથી વિચાર કરવા, સાધુપણાની પ્રાપ્તિ સાટે ઉત્સાહ રાખવા અને છેવટે દ્રવ્ય તથા ભાવથી સલેખના કરવી. આ તમામ ગ્રહસ્થના વિશેષ આચાર સમજવા.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org