________________
૩૪
તત્ત્વાખ્યાન.
પણ ન આપવા. અને જે દ્વારા હિંસા થાય તેવાં ઉપકરા પણ વિના પ્રચેજને બીજાને આપવાં નહિં, પરન્તુ દાક્ષિણ્ય વિષયમાં તેવાં ઉપકરણા ન આપવાં એવા પ્રતિબન્ધ નથી. હાંસી, મશ્કરી, ખેલ, તમાસા ચાર વિકથાઓ તથા નકામા ગપાટા વિગેરે વિના પ્રસગે કાઇની સાથે કરવા નહિ. આ તમામ આઠમાં નિયમના નિષ્કર્ષ સમજવા. આઠમા નિયમ પણ ઉત્તમ ગૃહસ્થાએ જરૂર આચરવા લાયક છે.
૯ મા નિયમના સ`બન્ધમાં-આત્ત, રાદ્રધ્યાનની સામગ્રીના ત્યાગપૂર્વક પાપના વ્યાપારને ત્યાગ કરી બે ઘડી (૪૮ મિનિટ) સુધી વૈરાગ્યવાસનામાંલીન થઇ સમતારૂપી પાણીમાં સ્નાન કરી જીવ, અજીવ વિગેરે તત્ત્વાનુ ચિન્તન કરવું અને તે દ્વારા આશ્રવના દરવાજો તેટલા સમય પન્ત અન્ય કરવે અને આત્મા ઉપર લાગેલાં પુરાણાં કર્મોને હઠાવવાના પ્રયત્ન કરવા એ નવમા નિયમના ઉદ્દેશ છે. આ નિયમ પણ ધર્મશીલ સગૃહસ્થાએ કદાપિ ભૂલવા જેવા નથી.
૧૦ મા નિયમના સબન્ધમાં-છઠ્ઠા નિયમમાં કરેલા મેાટા પ્રમાણના દિશા સબન્ધી નિયમના એક દિવસ માટે અથવા અમુક વખત સુધી સક્ષેપ કરવા તે આ નિયમના અથ છે. અર્થાત્ અમુક દિવસમાં અમુક હદથી લાભવૃત્તિ માટે મહાર જઈશ નહિ, અથવા દરેક વ્રતમાં જે વિશેષ છૂટ રાખેલ જે છે તેના અમુક વખત સુધી સકોચ કરવે તે આ નિયમને પરમાં છે. ચુરુસી, ગઢસહી વગેરે વિશેષ અભિગ્રહેાના
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org