________________
૧૨
વળી તે પણ જન્મ-મરણુરૂપ શૃંખલાથી બાંધી રાખનારા સ'સારરૂપી કેદખાનામાંથી મુક્ત થઇ સિદ્ધિ-સુન્દરીના સ્વામી અને એ પ્રકારે ઇચ્છવું' એ ક ́ઇ સહેલુ' કાર્ય નથી. એ કાય તે અતિ ઉચ્ચ કોટિના પુરુષ જ કરી શકે તેમ છે. કહેવાની મતલબ એ છે કે મંત્રી ભાવના ભાવવી જોઈએ અર્થાત-કાઇપણ પ્રાણી પર દ્વેષ ન રાખવે, એ ઉપદેશ જૈન શાસ્ત્રોમાં ઠામેઠામ આપવામાં આવેલા છે. અહિં તે આપણે આ સબંધમાં એ ત્રણ ઉદાહરણા વિચારીશું. અહુતપ્રવચન સૂત્રકૃતાંગ સૂત્રમાં ૧૧મા માધ્યયનની ૧૨મી ગાથામાં કહ્યું છે. કે~~
46
पभू दोसे निराकिच्चा, न विरुज्झेइ केणइ । मणसा वयसा चैव, कायया चेव अंतसो ॥ "
અર્થાત સમ બનીને દ્વેષને અથવા ઢાષાને દૂર કરીને -મનમાંથી વૈરભાવ કાઢી નાંખીને, મનથી, વચનથી કે કાયાથી કોઈપણ પ્રકારે, જીવન પર્યં``ત કોઇની સાથે પણ વિરાધ ન કરવા, એમ સમસ્ત જીવાને ઉપદેશ આપવામાં આવ્યે છે.આ ઉપરથી જોઇ શકાય છે કે ગુણહીન કે દોષવંત પ્રાણી ઉપર દ્વેષ કરવાના હોય જ નહિ, ઉલટુ તે પ્રાણી તેના કટુ કર્મીનુ ફળ અનુભવે છે એમ વિચારી, તેના તરફ કરવી જોઇએ.૧
લાવયા
૧ આ હકીકતને આ ગ્રન્થના કર્તા પણુ ટકા આપે છે. ( જુએ પૃ૦ ૪૪૭ )
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org