________________
જેનદર્શન.
ઘિડા, હાથી, ઉંટ વિગેરે ચાર પગવાળી વ્યક્તિના સંબન્ધમાં, તમામ પ્રકારની રથાવર મીલ્કતના સંબંધમાં કદાપિ અસત્ય એલવું નહિ. અને કેઈ પણ વ્યક્તિ પિતાને ત્યાં થાપણુ મૂકી ગયેલ હોય તેને પચાવી પાડવાની કશીશ કરવી નહિ, પ્રાણાન સંકટમાં પણ કેઈની ખેટી સાક્ષી પૂરવી નહિ. આવી રીતે સ્થૂલ મૃષાવાદ નહિ બલવાને હથને નિયમ આપવામાં આવે છે.
ત્રીજા વ્રતના સંબન્ધમાં–ચેરીથી તદ્દન નહિ બચનાર ગૃહસ્થને કેઈનું ખાતર પાડવું નહિ, કેઈનું તાળું વિના હુકમ તેડીને ચીજ ઉઠાવવી નહિ, દાણ વિગેરે રાજ્ય સંબધી ચેરી કરવી નહિ, એછું આપવું કે વધારે લેવું આવું કાર્ય પણ કરવું નહિ. રસ્તામાં કોઈની પડેલી ચીજને ઉઠાવવી નહિં. ભાવાર્થ કે જે ચોરી કરવાથી રાજાના ગુન્હેગાર થઈને દંડને પાત્ર બને અને પ્રજાની દષ્ટિએ પણ નિદાને પાત્ર બને તે ચારીને સર્વથા ત્યાગ કરે. આ પ્રકારનું ત્રીજું વ્રત ગહસ્થને પાળવાનું છે. ( ૪ ચેથા વ્રતના સંબન્ધમાં–સર્વથા બ્રહ્મચર્ય ગ્રહસ્થને ગૃહસ્થાવાસમાં રહીને પાળવું અશક્ય હેવાથી ઉચિત રીતે તેને નીચે પ્રમાણે બ્રહ્મચર્ય પાળવાને નિયમ સમજાવવામાં આવે છે, પરસ્ત્રીના સર્વથા ત્યાગપૂર્વક પોતાની સ્ત્રીના સંબંધમાં પણ અષ્ટમી, ચતુર્દશી, પૂર્ણિમા, પંચમી વિગેરે તિથિએમાં સંતોષ રાખ અર્થાત્ પિતાની સ્ત્રીની સાથે પણ એટલા દિવસ - બ્રહાચર્ય પાળવું-એ ચોથા નિયમને આશય છે. પરસ્ત્રી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org