________________
તત્ત્વાખ્યાન
અચવુ ગૃહસ્થાને ઘણું કઠિન છે, કારણ કે ઘર-માર, ગાડી, વાડી, કુવા, તળાવ અને રસાઇ વિગેરે અનેક કાર્યો કરવાનાં હાવાથી સ્થાવર જીવાની દયા પળાવી અશક્ય છે, માટે ગૃહસ્થાને ત્રસ જીવાની હિંસા નહિ કરવાનું વ્રત આપવામાં આવે છે. ત્રસ જીવાના બે ભેદ છે. એક સાપરાધી ત્રસ જીવા અને ખીજા નિરપરાધી ત્રસ વો. તેમાંથી સાપરાધી જીવાના અપરાધને માફ કરવા એટલી બધી ઉદારતા ગૃહસ્થથી બનવી ઘણી કઠિન છે,તેથી સાપરાધી ત્રસ જીવાને પણ ગૃહસ્થને નિયમ આપવામાં આવતા નથી. કિં’ચ, ઘર-બાર વિગેરે બનાવવામાં પણ અનાભાગ વિગેરે કારણાથી અનેક ત્રસ જીવાના વધ થવાનો સંભવ હાવાને લીધે સર્વથા ત્રસ જીવની પણ દયા પાળવી ગૃહસ્થને ઘણી કિઠન છે, માટે ‘ નિરપરાધી ત્રસ જીવાને ઈરાદાપૂર્ણાંક મારવાના સંકલ્પથી મારવા નહિ આવા પ્રકારના નિયમ ગૃહસ્થને આપવામાં આવે છે, તે નિયમ ગૃહસ્થાએ ખરાખર પાળવાના છે. જો કે તેની અદર સ્થાવર જીવોની હિંસા નહિ રવાના નિયમ આપવામાં આવતા નથી તેાપણુ દયાલુ શ્રાવકે તે જીવા પણ જેટલે શે ખચે તેટલે અંશે તેને બચાવવાની કાશીશ જરૂર કરવી. આ સ્થૂલપ્રાણાતિપાતવિરિત નામનુ પ્રથમ નત સમજવું.
>
મેલ
બીજા વ્રતના સમન્યમાં સર્વથા સત્ય જાનુ ગૃહસ્થને અશકય હોવાથી અસત્ય નહિ ખેલવાને નિયમ આપવામાં આવે છે. તેનું સ્વરૂપ નીચે પ્રમાણે છે કન્યા વિગેરે દ્વિપદવાળી વ્યક્તિના સમન્યમાં, ગાય, ભેસ,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org