________________
તસ્વાસ્થાન,
ભેગ કરે નહિ. પિતાને અથવા બીજાને દુઃખ ન થાય તેવી પ્રવૃત્તિ કરવી.
માતા, પિતા, પતિવ્રતા ભાર્યા અને પિતાના નિર્વહમાં અસમર્થ એવા પુત્ર વિગેરેનું ભરણ-પોષણ જરૂર કરવું. જો તેમ કરવામાં ન આવે તે લેકમાં નિન્દા અને ધર્મની હાનિ થાય, માટે ભરણ-પોષણ કરવા લાયકનું ભરણ-પોષણ જરૂર કરવું અને તેઓને નકામા બેસારી ન મૂકતાં ઉચિત કાર્યમાં જોડવા. એમ ન થવાથી આળસુ પ્રમાદી બની ખરાબ વ્યસનમાં લુબ્ધ થઈ જાય. તથા ભર્તવ્ય લોકોના ધર્મ, અર્થ, અને કામ વિગેરેમાં બરાબર લક્ષ્ય આપવું. અનર્થથી તેઓને બચાવવા કેશીશ કરવી. આવી રીતે માતા-પિતા વિગેરેની ભક્તિ કરવી અને ભર્તવ્યનું પિષણ કરવું એ પણ ગૃહસ્થને આચાર છે. તથા વીતરાગ સર્વજ્ઞ દેવની નિર્મળ ભાવથી પૂજ, સ્તુતિ કરવી. ધર્મગુરૂ પાસે જઈ નિરંતર ધર્મનું શ્રવણ કરી તેને અનુકૂલ વર્તવું એ પણ ખાસ કર્તવ્ય ભૂલવા જેવું નથી.
- ભજન કરવાને આચાર પ્રકૃતિને અનુકૂલ ઉચિત કાલમાં, પ્રકાશવાળા સ્થાનમાં એસી ભેજન કરવું, પરંતુ ખુલ્લા આકાશમાં બેસીને નહિ. - તેમાં પણ ખાવામાં ઘણી લુપતા રાખવી નહિ. એક બે ઢળીઆ ઓછું ભજન કરવું. લેલુપતાને લઈને જે કદાચ પ્રમાણુથી અધિક ભેજન કરવામાં આવે તે ઉલટી, ઝાવે, અજીરણ, મૃત્યુ વિગેરેને આધીન થવું પડે. તેમાં અજીર્ણના
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org