________________
જૈનદર્શન.
કરી તે દ્વારા વિનીતપણું સંપાદન કરવું. તેઓનું સન્માન કેવી રીતે કરવું તે પણ બતાવવામાં આવે છે. માતા, પિતા વિગેરે વડિલ લેકે આવતા હોય તે તેને દેખીને ઉભા થવું તેની સન્મુખ જવું, તેઓને નિરન્તર સુખશાન્તિના સમાચાર પૂછવા, તેમની પાસે શાન્ત ચિત્તથી બેસવું અને જે સ્થાન અગ્ય હોય ત્યાં તેમનું નામ લેવું નહિ. તેમ તેઓની નિન્દા પણ કદાપિ સાંભળવી નહિ.
હવે ખાસ પુત્રની માતા-પિતા ઉપરની ફરજે સમજાવવામાં આવે છે.
તેઓ પરકમાં સુખી થાય તેવી ચાહના પુત્રએ બરાબર રાખવી. દેવપૂજા, વિગેરે સ્તુત્ય કાર્યમાં માતા-પિતાને પ્રેરણા કરીને પણ જોડવા-અર્થાત્ માતા-પિતા પોતે જે પરલોક સાધનનાં કાર્યો કરતા હોય તે તેઓને ઉત્સાહ આપ અને ન કરતા હોય તે પ્રેરણા કરી કહેવું જે હવેથી આપ ઘર તથા કુટુંબ સંબન્ધી ચિન્તા છે નિરંતર ધર્મકાર્યમાં મન લગાવે. એવી અમારી વિનંતી છે. તમોએ અમારે માટે ઘણું કર્યું, તમારા માટે ઉપકાર છે, હવે અમારી પણ ફરજ છે કે તમને વ્યાવહારિક ખટપટથી દૂર રાખવા. તથા આ લેક અને થવા પરલેક સંબન્ધી દરેક કાર્યો માતા-પિતાની આજ્ઞાપૂર્વક કરવું. કેઈ પણ ઉત્તમ નવીન ચીજ આવી હોય તે પ્રથમ માતા-પિતાને અર્પણ કરવી. તેઓએ ઉપભેગા કર્યા બાદ પોતે તેને ઉપભેગ કરે, પરંતુ તેને પ્રથમ ઉપ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org