________________
મીમાંસાદર્શન.
૧૩૭
ગોચર થતાં કાર્યોમાં વૈદિક મંત્ર નિષ્ફળ નીવડતા જોવામાં આવે છે, ત્યારે પક્ષમાં તેને કે પ્રભાવ હશે ? તે અનુમાનથી કલ્પી શકાય તેમ છે. કિંચ, મંત્રસંસ્કાર કર્યા સિવાય પણ તેવાં કાર્યો (ગર્ભાધાનાદિ) માં સફળતા જોવામાં આવે છે, તે પછી તેમાં વૈદિક હિંસક મંત્રનું માહાસ્ય કે પ્રજન શું? ' વિચારક ધર્માત્માને તે વેદવિહિત હિંસા પણ સર્વથા ત્યાજ્ય છે. એવાં નિવકાર્યોમાં તેઓ કદાપિ પ્રવૃત્તિ કરે જ નહિ. સમ્યગ દર્શન અને જ્ઞાનથી યુક્ત વીતરાગભકત અને અર્ચિમાગનુસાર વેદાન્તિક બંધુઓ હિંસક પ્રવૃત્તિને પ્રશસ્ત માનતા નથી. તેથી જ કહ્યું છે કે –
देवोपहारव्याजेन यज्ञव्याजेन येऽथवा । ध्नन्ति जन्तून् गतघृणा घोरां ते यान्ति दुर्गतिम् ॥
–ોગશાસ્ત્ર પ્રકાશ ૨, ભાવાર્થ -–દેના ઉપહારના ન્હાનાથી, અથવા યજ્ઞના પ્લાના વડે જે નિર્દય લેકે જીવેને હણે છે, તેઓ ઘેર દુગતિમાં જાય છે.
વેદાન્તી પણ એ જ વાતને સમર્થન કરતા કહે છે – अन्धे तमसि मज्जामः पशुभिर्ये यजामहे ।। हिंसा नाम भवेद् धर्मो न भूतो न भविष्यति ॥ ભાવાર્થ-જે અહે પશુઓ વડે યજ્ઞ કરીએ છીએ,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org