________________
મીમાંસકદન.
કહેવા તત્પર થઇ જાય કે-‘અમારા આ કુલધર્મ છે, અમ્હારા હાથે મરવાથી પશુઓને સુગતિ મળે છે, માંસ ખાનારા લોકો અમ્હને સારી રીતે માનપૂર્વક લાવે છે; માટે કસાઇ કાએ કતલખાનામાં કરેલી હિં’સા તે પણ ધર્મના હેતુભૂત છે' તે તેનુ વચન પણ કેમ માન્ય ન રખાય ? યજ્ઞમાં મારવાથી પશુઓને સુગતિ મળે અને કતલખાનામાં મારવાથી ક્રમ ન મળે ? ઉલટુ' યજ્ઞ વિગેરેમાં બકરાના મુખમાં જવને લાટ ભરીને મુકિચેાથી રીબાવી મારવા કરતાં કતલખાનામાં જલદી મરવાથી વેદનાના સાઁભવ પણ તે કરતાં ઓછે છે, એમ પણ તેઓ કાં ન કહે ?
Jain Educationa International
૧૩૩
અપરચ લેઢાના ગોળા વિગેરેનાં દૃષ્ટાંત આપી વેદવિહિત હિંસાને ધ હેતુ સિદ્ધ કરવા થયેલા પ્રયત્ન-મચાવ ન્ય છે. કારણ કે-લોઢાના ગોળા જ્યારે ઘડાઇને પતરારૂપ તન પાતળા રૂપાન્તર થઈ ગયે. ત્યારે તે પાણીમાં તરવાને સમર્થ થયા, તેવી રીતે વિષ પણ હિંસક વૈદિક મંત્રો સિવાય ઔષધિન પ્રયેાગ કરવાથી ગુણકારી થાય, તથા અગ્નિ પણ મહાસતીના શીલના પ્રભાવથી સાંનિધ્યકારી દેવ વિગેરેના સાંનિધ્યથી ખાળવાની શક્તિથી રહિત ની પાણીરૂપ બની જાય, તેમાં વૈદિકમ ત્રાની મહત્તા મનાવી શકાય નહિ. તેવી રીતે યજ્ઞ વિગેરે સ્થઢામાં લાખા વાર અસ્ખગ્નિતપણે વિધિ પૂવક વૈશ્વિકમ ત્રાને ઉચ્ચારવામાં આવે,છતાં મરનાર પશુઓને વેદના થતી નથી એમ કાઇ પણ બુદ્ધિશાલી કહી શકે નહિ, કિચ, યજ્ઞામાં મરનાર પશુએ તરત સ્વર્ગમાં જાય છે,
For Personal and Private Use Only
www.jainelibrary.org