________________
સીમાંસ*દશ ન.
બ્રાહ્માણના જે નિષેધ કરવામાં આવ્યે. તે પણ બ્રાહ્મણ સિવાય ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર વિગેરે મનુષ્યા ડાવાથી જ. જ્યાં પ્રતિપક્ષી બીજી વ્યક્તિ જ ન હોય, ત્યાં ‘ સુગત અસન છે ' એમ કેવી રીતે કહી શકાય ?
૨૫
કિચ, અસર્વજ્ઞની સિદ્ધિમાં પ્રમાણથી વિરુદ્ધ અર્થના વક્તૃત્વને હેતુરૂપે માના છે? અથવા તેથી વિપરીતપણાને ? યા સામાન્યરૂપે વકતૃત્વને હેતુરૂપે જણાવે છે ? આ ત્રણ પક્ષમાંથી પ્રથમ પક્ષ અસિદ્ધ છે. કારણ કે જે સજ્ઞ ડાય, તે પ્રમાણથી તે વિરુદ્ધ પટ્ટાનું ભાષણ કરે તે તે સતીને પરપુરુષના સ્પર્શની ઇચ્છા જેવુ' કહેવાય. મેરુ ચલાયમાન થાય, તે પણ સર્વજ્ઞ પ્રમાણથી વિરુદ્ધ અ નુ ભાષણ કરે એ વાત માની શકાય નહિ–અર્થાત ખિલકુલ અસ‘ભવિત છે.
>
હવે બીજો પક્ષ માનવામાં આવે તે તેને અથ એ થવાના કે– સર્વજ્ઞ પ્રમાણથી વિરુદ્ધ અર્થનું પ્રતિપાદન કરતા નથી, તેથી અમ્હે સર્વાંગને માનતા નથી. ? આમ કહેવાથી તે કહેનારને હાસ્યપાત્ર થવુ પડે એ સ્પષ્ટ છે. એથી ખીન્ને પક્ષ માની શકાય તેવા નથી અને તેથી અસવજ્ઞની સિદ્ધિ થઈ શકે તેમ નથી.
Jain Educationa International
ત્રીજો પક્ષ માનવામાં ‘ વક્તાપણું છે, માટે સન્ન નથી ’આવા અર્થ થવાના. બા ઠેકાણે હતુ જ વ્યભિચારી છે, કારણ કે-વકતૃત્વ તા સર્વજ્ઞમાં પણ છે, છતાં ત્યાં સ જ્ઞતારૂપ સાધ્યું તે નથી જ. કેમકે સર્વજ્ઞ અસવજ્ઞ છે, સતી
For Personal and Private Use Only
www.jainelibrary.org