________________
મીમાંસકદન.
"
છે ? અથવા સુગતને યા સર્વ પુરુષને ? આમ ત્રણ પ્રશ્નન ( વિકલ્પા ) થાય છે. તેમાં સજ્ઞને ધર્મી સ્વીકારવારૂપ જો પ્રથમ પક્ષ માનવામાં આવે તે તેમાં સાધ્ય પદા શું અસત્ત્વ લેશે ? અર્થાત સજ્ઞ છે જ નહિં એમ કહેવા માગે છે ? અથવા અસજ્ઞપણાને સાધ્ય કરવા ઇચ્છા છે ? હવે જો સજ્ઞને ધર્મી બનાવી અસત્ત્વને સિદ્ધ કરવાના તમારા મનેરથ થાય, ત્યારે હેતુપદથી આપ શુ` સાધનને અનુપલભ લેશે ? અર્થાત્ સાધન કોઇ પણ છે જ નહિ એમ કહેવામાં આવે, તે એના અર્થ એવા નીકળે કે- કાઇ પણ સાધન ન હોવાથી જગમાં કોઇપણ સર્વજ્ઞ જ નથી. ' અનુમાનની આવી વ્યાખ્યા થવાની. તેમાં પણ સવ°જ્ઞના ઉપલભ થતા નથી ? અથવા તેના કારણના કે તેના કાના ઉપલભ થતા નથી ? આમ ત્રણ પ્રશ્ન થાય છે. હવે તેમાંથી પહેલા પક્ષ સજ્ઞના - ઉપલ‘ભ નથી ’ એમ કહેશે, તે શું માત્ર તમને એકલાને સજ્ઞના અનુપલભ છે ? અથવા જગતના તમામ જીવેશને ? આમ એ પ્રશ્ન થાય છે. તેમાંથી પહેલે પક્ષ માત્ર તમને એકલાને સજ્ઞના અનુપલભ છે અર્થાત્ સર્વ વિષયક અનુભવ નથી. એમ કહેવામાં આવે તે આપના હેતુ વ્યભિચારી–અસત્ય છે એમ સિદ્ધ થવાનુ'. કારણ કે ખીજાના મનના અનુભવ પેાતાને બિલકુલ ન હોવાથી ‘ખીજાના ચિત્તમાં છે જ નહિ’ તેમ આપનાથી કેવી રીતે કહી શકાય ? બીજાના મનના જો કે પેાતાને અનુભવ નથી, તા પણ તેની સત્તા તા જરૂર માનવી પડશે. પેાતાને કોઇ વસ્તુના અનુભવ ન હેાવાથી તે વસ્તુ જગતમાં છે જ નહિ એમ એલાય જ કેવી રીત ! માટે માત્ર
Jain Educationa International
For Personal and Private Use Only
૧૨૧
www.jainelibrary.org