________________
૧૧
ૐ પ્રમાણદ્વારા વેદની અપૌરુષેયતા સિદ્ધ થતી નથી, તે તેવા અપ્રામાણિક વેદવચન પર બુદ્ધિમાનાને શ્રદ્ધ કેમ થઈ શકે ? અસ જ્ઞસિદ્ધિ મીમાંસા,
સČજ્ઞ, વીતરાગ વિગેરે વિશેષાવાળા કોઇ પણ દેવ જ નથી, કારણ કે તેનું'. સાધક પ્રમાણુ કંઈ નથી. ’ આવું મીમાંસકાનું પ્રતિપાદન યુતિશૂન્ય છે, કેમકે સર્વીજ્ઞ વીતરા ગને સિદ્ધ કરનાર યુક્તિયે અને પ્રમાણે વિગેરે પુષ્કળ છે. જજૂએ
'
"
તત્ત્વાખ્યાન.
ज्ञानतारतम्यं क्वचिद् विश्रान्तं, तरतमशब्दवाच्यत्वात्,
પરિમાળવેત્ । ’
ભાવાર્થ:——એક બીજા જીવાની અપેક્ષાએ પ્રજ્ઞા, મેધા, પ્રતિભા વિગેરે ગુણાની તરતમતા-( ચડ ઉત્તર=આછા વધતાપણ... ) જ્યારે જોવામાં આવે છે, ત્યારે તેની સપૂતારૂપ વિશ્રાન્તિ પણ કોઇ ઠેકાણે માનવી જોઇએ. અર્થાત્ સ પદાથ વિષયક ઉત્કૃષ્ટજ્ઞાન કે ઠેકાણે અવશ્ય માનવુ‘ જોઇએ, તરતમતા હેાવાથી; પરિમાણની જેમ. તાત્પર્યો-એરથી લીંબુ, લીંજીથી કેરી, કેરીથી નાળીએર, તેથી કહળું, તેથી કપાટ, તેથી ઘર, તેથી ગામ, તેથી નગર, તેથી દેશ વિગેરેમાં જેમ એકએકથી મોટા પરિમાણુની તરતમતા જોવામાં આવતી હાવાથી તે તમામથી ઉત્કૃષ્ટ પરિમાણુની વિશ્રાન્તિ જેમ આકાશમાં જોવામાં આવે છે. અર્થાત્ આકાશથી માટુ' કોઇનુ પરિમાણુ નથી; તેમ જ્ઞાનની તરતમતા (ચડ ઉત્તરપણું )
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org