________________
મીમાંસકદશ ન.
એ
યુક્ત છે અને તેનુ જ વચન યથાર્થ શાસ્ત્ર કહી શકાય.
હ્યુ છે કે
''
शासनात् त्राणशक्तेश्व बुधैः शास्त्रं निरुच्यते । वचनं वीतरागस्य तत् तु नान्यस्य कस्यचित् ॥ " —ઉપાધ્યાયયશવિજયકૃત અષ્ટક પૃ. ૬
૧૧૫
ભાવાય ઃ-જે વચનાથી આત્માને સારી શિક્ષા મળે અને દુર્ગંતિથી બચાવવાની જેમાં શક્તિ હાય; તેવાં વચનેને વિદ્વાન્ લેાક શાક્ય કહે છે, તેમ હાવાથી વીતરાગના વચન સિવાય અન્ય કાઇનાં વચનને શાસ્ત્ર કહી શકાય નહિ.
આપના મત પ્રમાણે વેદના કોઇ વક્તા જ નથી, ત્યારે તેમાં અવિસ’વાદકતા ન હાઇ શકે. તાત્પર્યોંથ:-યથાર્થ જ્ઞાન વિગેરે વક્તાના ગુણ્ણા અને મિથ્યાવાસના વિગેરે વકતાના ઢાષા સમજવા. દોષની અપેક્ષાએ અસત્ય જ્ઞાન, અને વીતરાગભાવ વિગેરે ગુણાની અપેક્ષાએ સત્ય જ્ઞાન ઉત્પન્ન થાય છે. જે સર્વજ્ઞ વીતરાગ હોય, તે જ આપ્ત કહેવાય; પરંતુ આપના મતમાં જ્યારે આવા પ્રકારને કાઇ આસ પુરુષ માનેલે નથી, ત્યારે આપના મતમાં સાચું જ્ઞાન હોય જ કયાંથી ? જેમ કાઇ અંધ મનુષ્ય બીજાને રૂપી વસ્તુના સ્વરૂ′′ પના પરિચય કરાવવા ચક્ષુદ્વારા સમથ થઇ શકતા નથી; તેમ અનાપ્ત પુરુષ પણ યથા' રીત્યા પદાર્થનું વાસ્તવિક જ્ઞાન કરાવવા સમય થઈ શકે નહિ.
મા સર્વ યુક્તિયેાથી સિદ્ધ થાય છે કે કોઈ પણ યુક્તિ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org