________________
મીમાંસદ ન.
૧૧૧,
તે દ્વારા અતીન્દ્રિય પદાર્થોનું વાસ્તવિક જ્ઞાન થાય છે; તેથી તે અન્ને પરસ્પર કાર્ય-કારણભાવ માનવામાં અડચણુ નથી. આ વાત શ્રુતિ દ્વારા સિદ્ધ થઈ શકતી નથી. કારણ કે–તેવાં વેદવાકયામાં કોઇ પણ પ્રકારથી આપ્તવચનતા સિદ્ધ થઈ શકતી નથી.
પૂર્વ પક્ષ—મદ્ધિમતમાં જેમ ધ્યાન, અધ્યયન વિગેરે અનુષ્ઠાનાના પ્રતિપાદક પિટક ગ્રંથા છે, તે પિટક ગ્રંથાના વકતા ઢોષવાળા હોવાથી તેના ગ્રંથામાં પ્રામાણિકપણુ છે;તેમ અમારા મતમાં ઢોષવાળા કે ઢોષ વિનાના કોઇ પણ વક્તા જ નથી, ત્યારે તેમાં અપ્રમાણપણું' કેમ કહી શકાય ? માટે ‘વેઢે સ્વય પ્રમાણભૂત છે ? એમ કહેવામાં કઇ અડચણ નથી.
ઉત્તરપક્ષ—ગુણા અને દોષો અને વક્તાને આધીન છે. કારણ કે-જે વક્તા રાગ-દ્વેષ વિગેર ઢષાવાળા હાય, તેના વચનમાં દ્વેષ આવવાના અને જે વક્તા રાગ દ્વેષાદ્વિથી રહિત ગુણાવાળા હાય, તેના વચનમાં ગુણા આવવાના સ’ભવ અવશ્ય રહે છે. આપના મતમાં તેવા પ્રકારના ગુણાવાળા કાઠ પણ વકતા જ જ્યારે નથી, ત્યારે તે વચનમાં પ્રમાણપણું વિગેરે શુષ્ણેા હાય જ કયાંથી ? અને જે વચનમાં ગુણા ન હાય, તેવા નિર્ગુણુ વચન તરફ્ બુદ્ધિમાનાની પ્રવૃત્તિ પણ કેવી રીતે થઈ શકે ?
પૂ~~જેવી રીતે પિટક ગ્રંથાના વકતા તરીકે બુદ્ધને માનવામાં આવેલ છે, તેવી રીતે અમારા મતમાં કઈ પણ વકતા ન હોવાથી વેઢાને અપૌરુષેય માનવામાં આવ્યા છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org