________________
સીમાંસાન.
કેવી રીતે થઈ શકે ?; એમ હોવા છતાં પણ માનવામાં આવે, તા જરૂર અનવસ્થાદોષ આવવાના.
આ ઢાષાથી બચવાની ખાતર જો ફૂલસ્વભાવરૂપ નેદના માનવામાં આવે, તે તે પણ બુદ્ધિમાનને આદરણીય થઈ શકે તેમ નથી. કેમકે— યાગનુ ફળ જે સ્વર્ગાદિ, તે સ્વય* નાદનારૂપ છે. ’ એમ કેવી રીતે કહી શકાય ? એવી રીતે માનવામાં તે તેનાથી જૂદું બીજું ફળ જરૂર માનવું જોયે. કારણ ૩–નાદના નિષ્ફળ તા કદ્યાપિ ન હાઈ શકે. અને તેથી જુઠ્ઠું' તા ખીજું કંઈ પણ ફળ જ નથી; માટે કહે, ફલસ્વભાવ નાદના કેમ મનાય?
૧૦૩
કિશ, નાદના સસ્વરૂપ છે કે અસસ્વરૂપ ?, અથવા ઉલચસ્વરૂપ છે ? આ ત્રણ પ્રશ્નાને અવશ્ય અવકાશ મળે છે. તેમાંથી પ્રથમ પક્ષ માનવામાં આવે, તે કેવળ વિધિવાદને આશ્રય લેવા પડશે, બીજો પક્ષ માનવામાં શૂન્યવાદને માનવાન પ્રસ`ગ આવશે અને ત્રીજા પક્ષમાં તે પ્રત્યેકમાં જે ક્રષાનુ આરોપણ કરવામાં આવ્યુ, તે ઢાષા ઉભયપક્ષમાં અવશ્ય આવવાના. આમ હોવાથી આપ જ બતાવે કે–નેાઇનરૂપ ધર્મ ની ઉપત્તિ કોઇ પણ પ્રકારથી થઇ શકે ખરી ?
અપર’ચ, આપની નાદના શું પ્રવત'કરૂપ છે, અથવા અપ્રવર્તકરૂપ છે ? નાઇનાને જો પ્રવતક સ્વભાવરૂપ માનવામાં આવે, તા જેમ પ્રભાકર વિગેરેને પ્રવત કવભાવરૂપ નાદના છે. તેમ અદ્ધોને પણુ ન હાય, તેમ તેા કહી શકાય નહિ. આથી એ ભાવ નીકળ્યે કે જેવી રીતે ખાદ્ધાને શૂન્યવાદમાં, ક્ષણિક
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org