________________
પ્રસ્તાવ ૧૫ મે.
મીમાંસકદનની સમાલોચના આ પ્રસતાવમાં જૈમિનિમુનિપ્રણીત પૂર્વસૂચિત મીમાંસકદર્શન પર વિચાર કરવામાં આવે છે.
ધર્મ. નોનાક્ષો પા આ સૂત્રની વ્યાખ્યામાં નિગરૂપ પ્રવર્તક વેદવાક્યને ધર્મ તરીકે માનવામાં આવેલ છે, તે પ્રથમ વિચારીએ
प्रमाणं किं नियोगः स्यात् प्रमेयमथवा पुनः । उभयेन विहीनो वा द्वयरूपोऽथवा पुनः ॥ शब्दव्यापाररूपो वा व्यापारः पुरुषस्य वा । द्वयव्यापाररूपो वा द्वयाव्यापार एव वा॥
–અષ્ટસહસ્ત્રી પૃ. ૭.
ભાવાર્થ –૧ નેદના શું પ્રમાણરૂપ છે? અથવા ૨ પ્રમેયરૂપ છે? કે ૩ બનેથી રહિત છે? યા ૪ ઉભયરૂપ છે ? શું તે ૫ શબ્દરૂપ છે? અથવા જે પુરુષના વ્યાપારરૂપ છે? યા ૭ બનેના વ્યાપારરૂપ છે? કે ૮ બનેના વ્યાપારથી ભિન્ન છે? આમ ૮ વિકલ્પ થઈ શકે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org