________________
૮
તસ્વાખ્યાન,
વિશેષ માન્યતા ન જાણેલા પદાર્થને બાપ કરાવે તે પ્રમાણ કહેવાય, પૂર્વ પૂર્વનું પ્રમાણ કહેવાય અને ઉત્તરોત્તર ફળ કહેવાય, સામાન્ય અને વિશેષ આ અને પ્રમાણુના વિષયભત ગણાય, જ્ઞાન તે સર્વદા પરોક્ષ જ હોય છે, વેઢ અપૌરુષેય છે, વેદમાં પ્રતિપાદન કરેલી હિંસા હિંસારૂપે ન ગણાય, સર્વ કઈ નથી વિ. વિ. ઉપર દર્શાવેલ મીમાંસક મતની સમાલોચના આગળના પ્રરતાવમાં કરવામાં આવશે.
$ પ્રસ્તાવ ૧૪ મો સમાસ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org