________________
મીમાંસકદશ ન.
ધર્મ એ નેાદનારૂપ છે. ક્રિયા તરફ પ્રવૃત્ત કરનાર વિષિવાકયને નાઇના કહેવામાં આવે છે-હવન, હામ વિગેરે ક્રિયામાં પ્રેરક વેદવાક્ય એ જ નેદના. સાથે સમજવું જોઇએ કે વિધિવાઢ્યા પ્રેરણા કરે, છતાં હવન, હામ વિગેરે ક્રિયામાં જો પ્રવૃત્તિ કરવામાં ન આવે, અનિષ્ટ વસ્તુથી નિવૃત્ત થવામાં ન આવે અને વિપરીત રીત્યા જ વત વામાં આવે તે તેમ કરનારને નરક વિગેરે અનિષ્ટ ફળ સિવાય સારૂં ફળ મળવાનુ નહિ. સારાંશ કે—ઈષ્ટ ફળનું સાધન ધર્મ છે અને અનિષ્ટ ફળનુ સાધન અધમ છે. શામરભાષ્યમાં એ જ સૂચવ્યુ` છે.
य एव श्रेयस्करः स एव धर्मशब्देनोच्यते । ' સુરારિભટ્ટ પણ એ જ આશયને મળતુ' કહે છે.-* શ્રેષો ત્તિ પુષીતિક સા દ્રવ્યન્તુળ-મિઃ । नोदनाळक्षणैः साध्या तस्मादेष्वेव धर्मता ॥ "
શબ્દનું સ્વરૂપ.
આકાશની જેમ વા—અક્ષરો પણ સર્વાંગત-સવવ્યાપક છે. તાલુ, આષ્ઠ, દાંત, મૂર્ખા, કંઠ, જીવામૂલ વિગેરે સ્થાને તેનાં પ્રકાશક છે, પરંતુ તે દ્વારા વિશેષ આનુપૂર્વી ઉત્પન્ન થતી નથી; એ જ કારણથી શબ્દને નિત્ય માનવામાં આવે છે. શબ્દ અને અર્થના વાચ્ય-વાચક નામના સબધ છે.
7
Jain Educationa International
૯૭.
For Personal and Private Use Only
www.jainelibrary.org