________________
તત્વાખ્યાન-ઉત્તરાર્ધ.
એ સિદ્ધ થયું કે ધમધર્મનું જ્ઞાપક વેદવાક્ય પિતે જ પ્રમાણ રૂપ છે, તે સિવાય બીજું કઈ પ્રમાણ નથી.
સર્વ-મીમાંસા
સર્વજ્ઞ, સર્વદશી, વીતરાગ, મહાદેવ, સુષ્ટિકર્તા એવા પ્રકારનાં વિશેષણવાળો કોઈ પણ સર્વજ્ઞ ઈશ્વર છે જ નહિ, જ્યારે તે કઈ ઈશ્વર નથી, ત્યારે તેને માટે પ્રમાણ પણ કયાંથી હોય એ સ્વાભાવિક છે. જ્યાં કેઇપણ દેવ વતારૂપે હોય જ નહિ, ત્યાં “આ વાકે ઈશ્વરપ્રણીત છે' એમ કેવી રીતે કહી શકાય? એ અનુમાનથી દઢ કરવામાં આવે છે ગલીમાં રહેનાર પુરુષની જેમ મનુષ્ય હેવાથી જે પુરુષ હોય તે સર્વજ્ઞ હોઈ શકે નહિ.
પ્ર. સુર, અસુર વિગેરે લેક કિકરની માફક જેની સેવા કરતા હોય, ઐક્યના સામ્રાજ્યનું સૂચક દિવ્ય છત્ર અને ચામર વિગેરે વિભૂતિ જેની પાસે હોય તેવી વ્યકિતને ઈશ્વર તરીકે માનવામાં શી અડચણ છે? કિંચ ઈશ્વર સિવાય બીજી વ્યકિત પાસે આવા પ્રકારની દિવ્ય વિભૂતિ કયાંથી સંભવી શકે? એ વાત આબાલગોપાલ સર્વ સમજી શકે છે, માટે એવી વ્યકિતને ઈશ્વર તરીકે કેમ ન માનવી જોઈએ ?
ઉ. માયાવી ઈદ્રજાળી ધૂર્ત લેકે પણ કાતિ–પૂજાની લાલુપતા આદિ કારણે ઇન્દ્રજાળ વિગેરે પ્રવેશ દ્વારા એવી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org