________________
મીમાંસકદર્શન.
આવે છે. કુમારિલભટ્ટકૃત કવાર્તિકમાં પણ તેમ જ સમજાવ્યું છે –
किमाद्यपेक्षितैः पूर्णः समर्थः प्रत्ययो विधौ । तेन प्रवर्तकं वाक्यं शास्त्रेऽस्मिन् चोदनोच्यते ॥
–દના સૂત્ર લોક ૩, પૃ. ૪૫ ભાવાર્થ –કિ, કેન, કર્થ એવા શબ્દોની અપેક્ષા શખનાર સાધ્ય-સાધનરૂપ કર્તવ્ય અંશોએ થયેલ પૂર્ણ પ્રત્યય જ પુરૂષની પ્રવૃત્તિમાં સમર્થ થાય છે અને તે પ્રત્યાયની પૂતિ વાક્યથી થાય છે, તેથી તેવા નિગરૂપ પ્રવર્તક વાકયને જ આ શાસ્ત્રમાં નેદના કહેવામાં આવે છે. જેમકેअग्निषोमीयं पशुमालभेत । स्वर्गकामो जुहयात् । अजेन यष्टव्यम् ।
ભાવાર્થ –જેને દેવતા અગ્નિ અને સેમ હય, તે પશને હોમ-મારે. સ્વર્ગની ઈચ્છાવાળાએ હામ કરે જઈએ. અકશ વડે યજ્ઞ કરે. એ વિગેરે નિગ વાકાને ધર્મરૂપ કહેવામાં આવે છે.
પ્રમાણ-નિરૂપણ - આ દર્શનમાં ૧ પ્રત્યક્ષ, ૨ અનુમાન, ૩ ઉપમાન, ૪ શબ્દ, ૫ અથપત્તિ અને ૬ અભાવ એ છ પ્રમાણ માનવામાં આવ્યાં છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org