________________
તત્ત્વાખ્યાન ઉત્તરાધ.
જેમના મતમાં માત્ર બ્રહ્મ સિવાય અન્ય કોઇ પણ વસ્તુ સત્યરૂપે સ્વીકારી ન હોય, તેમના મત પ્રમાણે એક ચન્દ્રમાં અનેક ચન્દ્રાના ભ્રમની ઉપપત્તિ સ‘ભવતી નથી. પૂર્વે જણાવવામાં આવ્યું છે, તે પ્રમાણે જ્યાં એ વસ્તુ સરૂપે-વાસ્તવિક સત્યરૂપે પ્રસિદ્ધ હાય ત્યાં જ એક-બીજામાં કોઇ પણ એક ધમના સાદૃશ્યથી ભ્રાન્તિ થયાના સભવ રહે છે. વેદાન્તી-અદ્વૈતવદી લેાકેાને ત્યાં તેમ મનાયેલ ન હોવાથી ઉપયુક્ત ચન્દ્રની ભ્રાન્તિ સભ વતી નથી.
વેદાન્તી—અમ્હે અનેક વસ્તુ માનતા નથી, તે પણ બીજાને સમજાવવા વ્યવહારથી અનેકના સ્વીકાર કરી અત્ર ભ્રાન્તિના નિર્વાહ કરીએ છીએ.
અન્ય—આ સમાધાન સમુચિત નથી, કેમકે આપના મતમાં તે જેને સમજાવવાનુ છે, તે અને સમજાવનાર અને ભ્રાન્ત છે. જયાં અને ભ્રાતચિત્ત હોય ત્યાં કાણુ કાને સમજાવે ? અનેકના સ્વીકાર પણ વારતવિક સત્ય નથી, એથી ભ્રાન્તિની વાર્તા ભ્રાન્તિરૂપ ગણાય. કેમકે જે પદાર્થોં વન્ધ્યાપુત્ર જેવા અસત્ હાય, તેની બ્રાન્તિ કેવી રીતે થઈ શકે ?
ઉપર્યુંકત કથનથી દૃષ્ટાન્ત અસિદ્ધ થતાં તેનાથી દાષ્ટ્રન્તિક પણ કેમ સિદ્ધ થઈ શકે ? જ્યાં સ્વપક્ષ સિદ્ધ કરનાર દૃષ્ટાન્ત જ ન મળતુ હોય, ત્યાં કયા પ્રમાણથી તેમના પક્ષ માનવા ? એ જ વિચારણીય છે. એથી તેવા શ્ર્લોકા કાઇએ પરપ્રતારણમુદ્ધિથી પ્રક્ષિપ્ત કર્યાં હોય એમ સભવે છે, છતાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org