________________
તત્ત્વાખ્યાન ઉત્તરાર્ધ.
તે પછી તેના પર વિચારશ્રેણિને અવકાશ કયાંથી મળે ? મહુષિયાના મૂળ આશય યુક્તિનિકલ હોવા અસ‘ભવિત છે, સંભવ. છે કે પાછળથી થયેલા માયાવી અનુયાયીઓએ કાઇ પણ જાતના સ્વાર્થ સાધવા ‘ સ* ત્રા” સૂત્ર જગતને વિપરીત સમજાવ્યુ` હાય. ઘર-બાર, ધન-માલ, શ્રીપુત્ર વિગેરે સંસાર સ્વપ્નવત મિથ્યા છે-અસત્ય છે પ્રત્યાદિ જ્ઞાન થતાં, ભદ્રક જીવાને તેનાથી માહમમતા એછી થતાં, પ્રપ’ચીએને ફાવવાનું સહેજ ખની આવે એવા કાંઇ હેતુસર મહર્ષિના સ્તુત્ય ઉપદેશ—મશયના અન્ય અર્થ સમજાવાતા હોય તે જ્ઞાની જાણે !! ભારેક જીવા કમની મર્હુલતાથી કમ નચાવે તેમ નાચે તેમાં તેને પણ શા દોષ ?
·
આ કથનથી જગત મિથ્યા છે ’ આવી વાસના અન્તઃકરણથી દૂર કરવી. કેમકે જગતના સમસ્ત પદાર્થી સ્યાદ્વાદમુ દ્રાથી મુદ્રિત છે. સમસ્ત પદાર્થોં સાપેક્ષતાથી નિત્યાનિત્ય, સામાન્ય-વિશેષરૂપ, સતુ-અસટ્રૂપ કહી શકાય એ સ્યાદ્વાદનુ રહસ્ય છે. ષડ્કશનસમુચ્ચય ગ્રંથમાં સ્યાદ્વાદનુ સ્વરૂપ આ પ્રમાણે જણાવ્યુ` છે.—
-
.
स्यात्
कथञ्चित् सर्वदर्शनसम्मतसद्भूतवस्त्वंशानां मिथः सा पेक्षतया वदनं स्याद्वादः ।
ભાવાર્થ:—ક‘ચિત્-સર્વદર્શનને સમ્મત સહ્ય વસ્તુના અ ંશે'નુ' પરસ્પરની અપેક્ષાએ એલવું તે સ્યાદ્વાદ કહેવાય છે. જેમકે ઘડા એ જલધારણ કરી શકાય એવા કનુગ્રીવાદિ આકારથી અનિત્ય છે, કારણ કે તે આકાર નિરન્તર રહેતા નથી; પરં તુ માટીરૂપ પુદ્ગલ દ્રવ્યની અપેક્ષાએ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org