________________
મીમાંસકદર્શન.
૭૩
પ્રાણપ્રિયા છે, આ મહાકું ધન છે, આ હારે શત્રુ છે, હું તેને મારી નાખીશ.” આવા પ્રકારના રાગ-દ્વેષે મેહરૂપ હોવાથી મોક્ષના મોટા પ્રતિબન્ધક છે. જ્યાં સુધી પ્રતિબન્ધક હોય ત્યાં સુધી એક્ષ-મન્દિરમાં પ્રવેશ થઈ શકે નહિ એ સ્વાભાવિક છે. રાગ-દ્વેષને વિચ્છેદ થતાં સર્વ વસ્તુ પ્રત્યે ચિત્તની પ્રસનતારૂપ સમભાવ પ્રકટ થાય છે, અને એવા સમભાવદ્વારા ભવ્ય છ અવશ્ય મુકત થઈ શકે છે. એથી જ શ્રાવકપ્રજ્ઞપ્તિ વિગેરે પ્રકરણમાં–બtત્મવેરું સર્વ વેટું સર્વ” આવી અતની દેશના યુકિતપૂર્વક સમજાવી છે. સંગ્રહનયથી વિચારતાં કથ. ચિત્ અદ્વૈતવાદ માનવામાં અનેકાન્તવાદીઓને લેશમાત્ર હાનિ નથી. પરંતુ “અદ્વૈતભાવ જ છે, બીજું કંઈ છે જ નહિ આ મહર્ષિને આશય હોય તેમ પરમાર્થબુદ્ધિથી વિચાર કરતાં માની શકાતું નથી.
સંસારથી વિરક્ત થયેલા જીવે એમ વિચારે કે-હું એકલે છું, મહારૂં કઈ નથી, હું પણ કેઈને નથી, હું કેવળ સચ્ચિદાનન્દમય છું અર્થાત સત-સત્યશ્રદ્ધા, ચિતસત્યજ્ઞાન અને આનન્દ-સત્ય ચારિત્ર એ ત્રણેથી યુક્ત છું, નિત્ય શાશ્વત, બ્રહા-કેવળજ્ઞાન છું. આવું જ્ઞાન થાય તે સમ્યગ-ઉત્તમ જ્ઞાન છે, મ્હારા આત્માનું આવું જ વરૂપ છે, કારણકે માના ગુણને આમાની સાથે કથચિત્ અભેદ મનાય છે. તેવી રીતે જ દરેકના આત્માઓ છે, નિશ્ચયનય પ્રમાણે તેમાં લેશમાત્ર ફેર નથી. મુકત કોની પાસે જે અદ્ધિ છે, તે હારી પાસે પણ છે અને કીડી જેવા સૂક્ષમ આત્માની
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org