________________
તત્ત્વાખ્યાન-ઉત્તરાધા.
विशिष्टानुभूत्या विशुद्धात्मकत्वात् तदेकोऽवशिष्टः शिवः केवलोऽहम् || સિદ્ધાન્તબિન્દુસ્તાત્ર રૃ. ૨૮૭ શ્લા ૮
.
ભાવાથ :-જડ-પ્રકૃતિને જગતનું. ઉપાદાનકારણુ માનખાર સાંખ્યદર્શન, શિવને ઇશ્વર માનનાર શૈવદશ ન, નૈયાયિક, વૈશેષિક દર્શન, પંચરાત્ર, જૈનદન અથવા વેદાન્તવાકયને વૈદિકકમના ાંગરૂપ માનનાર મીમાંસક વગેરેના મત સુક્તિનિકલ હાવાથી અનાદરણીય છે. વિશિષ્ટ અનુભવથી વિચાર કરતાં વિશુદ્ધસ્વરૂપી હોવાથી અવશિષ્ટ રહેલ માત્ર એક શ્રાવિશેષ જ પેાતે શિવ છે.
ઉપર્યુક્ત કથન શુ` મેહાન્ધતા નથી સૂચવતુ' ? કેમકે~ એક જ વેદોને માનનારના મત પણ નિરર્થક છે, જૈનમત એ યુક્તિવિકલ હોવાથી અયુક્ત છે; ઇત્યાદિકથન સ્વમતમેહનાં સૂચક ચિહ્ન છે. આ વિષય ઉપર વિશેષ લખવામાં એક સ્વતન્ત્ર ગ્રન્થ તૈયાર થઇ જાય, તેથી આ સક્ષિમ મીમાંસામાં તે પર કાંઇ ન લખતાં મૂળ લક્ષ્યને લક્ષ્યમાં ાખી આગળ બ્રહ્મસૂત્રની મીમાંસા કરતાં આ વિષય પર કાંઇક દ્રષ્ટિપાત કરવામાં આવશે.
જૈનદર્શનમાં પ્રાઢ યુક્તિયેા અને પ્રખળ પ્રમાણેાથી વિશેષાવશ્યક, ક પ્રકૃતિ, કર્મ ગ્રન્થ, તત્ત્વાર્થ( સવૃત્તિ-સભાષ્ય), રયાદ્વાદરત્નાકર, રત્નાકરાવતારિકા, અનેકાન્તજયપતાકા, પ્રમા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org