________________
કરાવનારી ન્યાયકુસુમાંજલિનુ અધ્યયન કરવા હુ` ભાગ્યશાળી થયા હતા. વિશેષમાં અત્યારે શ્રીસિદ્ધસેનગણિની ટીકાથી વિભૂષિત, વાચકવર્ય ઉમાસ્વાતિવિરચિત તત્ત્તાઅધિગમસૂત્રના સ ́શે ધનનું કાય કરતા હોવાને લીધે ગ્રેડે ઘણે અંશે જૈન દર્શનનાં તત્ત્વોથી પરિચિત થયેલે હાવાથી તેમજ આ ગ્રન્થકર્તાના કૃપા-પાત્ર હાવાથી હું આ પ્રૌઢ ગ્રન્થની પ્રસ્તાવના લખવા વિચાર કરૂ', તા તે સવથા અસ્થાને ગણાય ભરૂ‘કે? કલિકાલસવ જ્ઞ શ્રીહેમચંદ્રસૂરિજીના શબ્દોમાં કહુ તે " क्व सिद्धसेनस्तुतयो महाथ अशिक्षितालापकला क्व चैषा । तथापि यूथाधिपतेः पथस्थः
स्खलद्गतिस्तस्य शिशुर्न शोच्यः ॥ " --અયાગ:વચ્છેદિકા દ્વાત્રિ શિકા, શ્લા ૩.
આ ઉપરાંત સ્યાદ્વાદરૂપી સમ્રાટ્ના પરમ ઉપાસક એવા જૈન દર્શન પ્રતિન મારા અનુરાગને લઈને તેમજ ખાસ કરીને ગ્રન્થકાર મહાશયની સૂચનાનુસાર વર્તન કરવુ એ મારી ફરજ સમજીને આ પ્રસ્તાવના લખવા હું તૈયાર થયા છું. વિવિધ ર્દેશનેાનાં મન્તવ્યેને સરસ અને સચેટ રીતે સમજાવનારા, ગુર્જર ગિરામાં લખાયેલા એવા કેટલા ગ્રન્થા છે એ વિચારતાં સમજી શકાય છે કે આવા ગ્રન્થેની
૧ આ વિષયનુ` સ્કૂલ સ્વરૂપ આ પ્રસ્તાવનામાં આગળ ઉપર આપવામાં આવે છે. વિશિષ્ટ સ્વરૂપ સારૂ જીએ આ ગ્રન્થ ( પૃ. ૧૧૨–૧૮૫ ).
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org