________________
તત્ત્વાખ્યાન—–ઉત્તરાય
દનમાં અને કણાદઋષિકથિત વૈશેષિક દનમાં તે વસ્તુતત્ત્વના નિશ્ચય જ થતા નથી. તેઓ તે સશયગ્રસ્ત છે. કપિલઋષિ-પ્રતિપાદિત સાંખ્યદર્શન અને પત'જલિ ઋષિ-દશિત ચેાગદર્શન એ મન્ને જીવ અને ઇશ્વરને ભિન્ન માનતાં હોવાથી ભેદ પામેલાં એ મને દના પણ બ્રહ્મજ્ઞાનથી બહુ દૂર છે, પાણિનિ ઋષિ વિગેરે શાન્તિકા તા કેવળ શબ્દોનું પ્રતિપાદન કરતા હાવાથી બ્રહ્મજ્ઞાનથી બહુ દૂર છે. ( ખરૂં જોતાં તે ઋષિચાના તેા ઉપકાર માનવે જોઇએ કે જેઓએ શબ્દશાસ્ત્રો રચી વેદાન્ત વિગેરે શબ્દસિદ્ધિને અવકાશ આપ્યા. ઉપકારના સ્થાનમાં તે સને અજ્ઞાની કહી આક્ષેપ કરવા શકરાચાર્યને ચુક્ત ન હતા.) ખીજા સર્વ પાખડીઓ જ્ઞાનની વાર્તાઓમાં ક્રુષ્ણળ છે, માત્ર એક વેઢાન્ત-વિજ્ઞાન જ સ્વાનુભવથી દૈદીપ્યમાન શાલે છે !!
વાહ ! શ'કરાચાય જી! આપના જ્ઞાનને ખરેખર ધન્યવાદ ઘટે છે. જ્યારે આાપે બીજા દનના ગ્રન્થા સૂક્ષ્મબુદ્ધિથી જોયા નથી, ત્યારે આપને એવું જ્ઞાન ક્યાંથી થયું કે અન્યને પાખડી વિગેરે ઉપનામેાથી નવાજવાની જરૂર પડી ? યુક્તિ અને પ્રમાણથી શૂન્ય બ્રહ્મવાદને બીજાએ ન માને એથી તેઓને અનુચિત વાક્પ્રહાર કરવા એ કાંઇ ઉચિત નથી, અથવા સુજ્ઞ મનુષ્યા ભ્રમવાદમાં ભ્રમિત થયેલના ખેલ ઉપર ઉપેક્ષા કરે છે.
જે દનમાં ઇશ્વર સ્વય' માયિક-માયાવી હોય, તે દર્શનમાં તેના ભક્તા તેવા હાય તે સ“ભવિત છે. વેદાન્ત
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org