________________
પટ
તત્વાખ્યાન-ઉત્તરાર્ધ.
વેદાંતી-આ ઉપાલંભ અતવાદીઓના મતમાં ઘટી શકતું નથી, કારણ કે વ્યાવહારિક ભેદ તે તેઓ સ્વીકારે છે જ, માત્ર પારમાર્થિક ભેદ માનતા નથી. પરમાર્થષ્ટિએ “તરવત્તિ' એ શ્રતિપ્રતિપાદિત એક અખંડ બ્રહ્મ સિવાય બીજું કંઈ ચણું સત્ છે જ નહિ. એવી તેમની માન્યતા છે.
અન્ય-સાવિયા મૃત્યું નવા વિજયા મૃતરનુ આ કૃતિમાં વિદ્યાનું ફળ અમૃતની પ્રાપ્તિ અને અવિદ્યાનું ફળ મૃત્યુ. એવી રીતે વિદ્યા-અવિદ્યાનાં ભિન્ન ભિન્ન ફળ બતાવેલ હોવાથી એ બને તને ભિન્ન માન્યા સિવાય છુટકે નથી. આવી રીતે તત્ત્વદ્રય સિદ્ધ થતાં અદ્વૈતવાદ અસિદધ થાય છે. | વેદાંતી-શ્રવણ વિગેરે સ્વરૂપવાળી અવિદ્યા જ મૃત્યુને દૂર કરી વિદ્યાદ્વારા બતાવેલ અમૃતને પ્રાપ્ત કરે છે. જેમ સફટિકમણિ, ઉપાધિને ત્યાગ કરવાથી સ્વયમેવ સ્વસ્વરૂપમાં રહે છે, જેમ એક વિષ બીજા વિષને શાન્ત કરે છે, જેમ એક પાછું બીજા પાણુંને જણ બનાવે છે, તેમ અહિં પણ સમજવાનું હોવાથી વિદ્યા-અવિદ્યારૂપ તને અવકાશ જ કયાં રહે છે?
અન્ય રે બ્રહ્મ વિતળે વાઘ કે ઈત્યાદિ ઋતિમાં બતાવેલ ભેદ અને “તત્વ રામણિ પુરુષ પર ઈત્યાદિ ઋતિમાં બતાવેલ અભેદ આ બેમાંથી કયું સત્ય છે અને કયું અસત્ય છે એ સંશય તે અદ્વૈતવાદીઓને પણ અવશ્ય રહે છે, જેને આત્મા સંશયશીલ હોય તે તે છેવટ નષ્ટ થાય છે. કિંચ અવગ્રહ, ઈહા, અપાય, ધારણારૂપ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org