________________
મીમાંસકદર્શન,
પ૭
રૂપતિની અને તે સિવાય અનેક્ષરૂપ દ્વતની સિદ્ધિ થઈ શકે નહિ.
કિંચ, એકાન્ત અદ્વૈતવાદ માનવામાં ઘ૪ વતિ ઈત્યાદિ સ્થળમાં કુંભકાર, ઘટ વિગેરે કારક અને “કતિ ” વિગેરે ક્રિયાપદેને પ્રત્યક્ષ પ્રસિદ્ધ ભેદ કેવી રીતે ઘટવાને ? કેમકે એકાન્ત અદ્વૈતવાદીના મત પ્રમાણે અવિદ્યાથી અવિદ્યારૂપ પ્રપંચની ઉત્પત્તિ મનાતી હોવાથી પિતાનાથી પિતે ઉત્પન્ન થાય છે એવું સિદ્ધ થયું. અર્થાત ઘટથી ઘટની, પટથી પટની, આકાશથી આકાશની, પૃથ્વીથી પૃથ્વીની, પાણીથી પાણીની, તેજથી તેજની, વાયુથી વાયુની, વિ. વિ. ની ઉત્પત્તિ અવાર કારણે સિવાય પણ માનવાને પ્રસંગ અદ્વૈતવાદીઓના મત પ્રમાણે આવે છે, કે જે માન્યતા કેઈ પણ દર્શનકારને સમ્મત નથી, તે આવી લેકવિરુદ્ધ અને પ્રમાણુવિરુદ્ધ કલ્પનાએ સ્વીકારવા કેણ બુદ્ધિશાળી સમ્મત થાય?
વેદાંતી-અવિદ્યા સસ્વરૂપ બ્રહ્યથી ભિન્ન નથી, કેમકે તેવી રીતે માનવાથી તે દ્વતની સિદ્ધિ થાય.
અન્ય-અવિદ્યાને ભલે બ્રહ્મરૂપ માનવામાં આવે, પરંતુ વિના પ્રમાણે તેવી માન્યતા તરફ અન્ય લોકોને શા સાગ્યે જ થઈ શકે. કારણ કે પ્રમેયની સિદ્ધિ પ્રમાણને આધીન હોય છે. અને તેની સિદ્ધિ માટે પ્રમાણે આપવામાં આવે તે દ્વતની સિદ્ધિ થાય છે, અને જે પ્રમાણ આપવામાં નથી આવતું તે તે કથન અપ્રામાણિક કરે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org