________________
મીમાંસકદર્શન.
૫૫
" हेतोरद्वैतसिडिश्चेद् द्वै स्याद् हेतु-साध्ययोः ।
हेतुना चेद् विना सिद्धिद्वतं वाङ्मात्रतो न किम् ? ॥ – ઇસ્ત્રી (વિદાન હવામિતા) પૃ. ૨૬૦, ો રદ્દ
ભાવાર્થ-જે હેતુ દ્વારા અદ્વૈતની સિદ્ધિ કરવામાં આવે તે હેતુ અને સાધનું દૈત થઈ જાય છે. અને જે હેતુ વિના–કેવળ વચનમાત્રથી જ અદ્વૈતની સિદ્ધિ કથવામાં આવે છે તે વચનમાત્રથી દ્વતની સિદ્ધિ કેમ ન થાય?
gs ' ઇત્યાદિ તેમજ “સર્વ જૈ હજુ હું ત્રણ ઈત્યાદિ આગમથી પણ અદ્વૈતની સિદ્ધિ થઈ શકે તેમ નથી. જેમ અઘટની સિદ્ધિ ઘટને આધીન હોવાથી ઘટ માન્યા સિવાય થઈ શકતી નથી, તેમ અદ્વૈતની સિદ્ધિ પણ તને આધીન હોવાથી સ્વૈતવાદ સ્વીકાર્યા વિના થઈ શકે નહિ. નીચેને કલેક આ કથનને પુષ્ટ કરે છે – " अद्वैतं न विना द्वैतादहेतुारेव हेतुना । संज्ञिनः प्रतिषेधो न प्रतिषेध्याद् ऋते क्वचित् ॥"
---સઇદ પુ. ૨૨, ઋો. ૨૭. ભાવાર્થ-જેમ હેતુ સિવાય અહેતુની સિદ્ધિ થતી નથી, તેમ ત વિના અતની સિદ્ધિ પણ થઈ શકે નહિ; કેમકે પ્રતિષેધ્ય (દ્વૈત) પદાર્થ વિના કવચિત પણ સંજ્ઞિને પ્રતિષેધ થઈ શકો નથી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org