________________
તવાખ્યાન ઉત્તા.
કિચ, બ્રા સિવાય સમસ્ત જગતને મિથ્યા સિદ્ધ કરવા માટે કરવામાં આવેલું અનુમાન પ્રપ‘ચથી ભિન્ન છે કે અભિન્ન ? જે ભિન્નરૂપ પ્રથમ પક્ષને સ્વીકારવામાં આવે તે તે સત્ય છે ! અસત્ય ? આવે! પ્રશ્ન ઉદ્ભવે છે. ‘ પ્રપ`ચથી અનુમાન ભિન્ન છે અને તે સત્ય છે’ આવે પ્રથમ પક્ષ સ્વીકારવામાં આવે તે એક બ્રહ્મ સત્ય અને બીજુ આ અનુન સત્ય મનાતાં દ્વૈતવાદની સિદ્ધિ થાય છે અને અદ્વૈતવાદ અસ્ત થાય છે. એલો બીજો પક્ષ ‘પ્રપથી અનુમાન ભિન્ન છે અને તે અસત છેટ એએ ાનવામાં આવે તા એવા સત્ અનુમાન દ્વારા ગપચમાં મિથ્યાત્વની સિદ્ધિ કેવી રીતે થઇ શકે? પ્રદ્યુત પ્ર૫ચ પણ બ્રહ્મની જેમ સત્યરૂપ સિદ્ધ થાય છે. જેમ વન્ધ્યાપુત્ર વિગેરે અસત્ વતુથી કોઈ પણ પદાર્થીની સિદ્ધિ થઈ શકતી નથી, તેમ અસત્ અનુમાનન્દ્વારા પ્રપચમાં મશ્યાત્વની સિદ્ધિ પણ થઇ શકે નહિ.
ગર
પ્ર'થી અનુમાન ભિન્ન નથી ’ એ પક્ષ માન્ય રાખ વામાં આવે તે પ્રપ’ચથી અભિન-પ્રપ`ચરૂપ અનુમાન પણ સાધ્યું જ છે, તે તે દ્વારા અન્યની સિદ્ધિ કેવી રીતે થઈ શકે ? આમ વિચાર કરતાં પ્રપચ મિથ્યા છે એમ સિદ્ધ થતુ નથી, ત્યારે ‘ એક પ્રજ્ઞા જ તાત્ત્વિક છે, અન્ય કઈ છે જ નહિ ? આવા કથન ઉપર ટાકેાને વિશ્વાસ કેમ થાય ?
*
કિન્ચ, શઇ પણ વસ્તુની સિદ્ધિ પ્રમાણથી થાય છે. પ્રમાણ વિનાની વક્તવ્યતા અપ્રામાણિક ગણાય, અદ્વૈતવાદીઓના મતમાં દ્વૈતની સિદ્ધિ માટે જ્યારે કોઇ પ્રમાણુ નથી, તે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org