________________
મીમાંસકદન.
પ્રપ‘ચને મિથ્યા માનવાથી અનુમાન પણ ખાધિત છે. 'प्रपञ्चो मिथ्या न भवति, असद्विलक्षणत्वात् आत्मवत् ભાવા અસતથી વિલક્ષણ હાવાથી આત્મા જેમ મિથ્યા કહી શકાતા નથી ( કાઇ પણ આસ્તિક આત્માને મિથ્યા કહેવાનુ` સાહસ કરતા નથી, ) તેમ પ્રપંચ-જગત પણ આકાશપુષ્પ, વન્ધ્યાપુત્ર વિગેરે અસથી વિલક્ષણ હેાવાથી તેને મિથ્યા કહી શકાય નહિ.
કિચ, પ્રતીયમાનરૂપ હેતુ તે આપના બ્રહ્મમાં પણ છે, પરંતુ તેથી તે મિથ્યા છે, એમ તે આપથી પણ કહેવાય તેમ નથી. ત્યારે કહે કે હેતુ વ્યભિચારી થયા કે નહિ ?
..
આ દોષોથી ખચવા માટે જગત્ પ્રતીયમાન છે એમ કહી તે મિથ્યા છે, એવું આપનાથી કહી શકાય તેમ નથી. આવા પ્રકારની યુતિયા હૈાવા છતાં જગતને અપ્રતીયમાન કહેવામાં આવે તે તે કથન કરનાર પણ જગતની અન્તર્ગત જ હાવાથી મિથ્યા મનાય, કથન કરનારનું વચન સુતરાં મિથ્યા લેખાય એથી એમને તે પેાતાના મત પ્રમાણે માન રહેવું એ જ શ્રેષ્ઠ છે.
અપર’ ચ ‘ જગત મિથ્યા છે, પ્રતીયમાન હેાવાથી, છીપમાં રૂપાના જ્ઞાનની જેમ ’ આ પ્રમાણે કહી વપક્ષ સિદ્ધ કરવા દે છીપમાં રૂપાના જ્ઞાનની જેમ ’ આવું જે દૃષ્ટાંત આપ્યુ પણ પ્રપચની અન્તત જ હાવાથી સ્વયમેવ મિથ્યા-અ સિદ્ધ છે, જ્યારે તે પણ સાધ્ય છે, ત્યારે તે દ્વારા અન્યની સિદ્ધિ કેવી રીતે થઇ શકે ?
તે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org