________________
તત્વાખ્યાન-ઉત્તરાર્ધ.
“ સંસાર રવાના ફિ રામ-પાસિયા स्वकाले सत्यवद् भाति प्रबोधेऽसत्यवद् भवेत् ॥"
(આમધ લોક ૧૩૪) : ભાવાર્થ-રાગ, દ્વેષ વિગેરે દેથી ભરપૂર સંસાર સ્વપ્ન સમાન છે, તે અસત્ય હોવા છતાં અજ્ઞાનકાળમાં અજ્ઞાનીએને સત્ય ભાસે છે અને પ્રધ-જ્ઞાનકાળમાં જ્ઞાનીઓને અસત્ય જે–વાસ્તવિક રવરૂપમાં અસત્ય અસત્યરૂપે તથા સત્ય વસ્તુ સત્યરૂપે ભાસે છે.
આત્મા અને શરીરની ભિન્નતા. " आत्मा ज्ञानमयः पुण्यो देहो मांसमयोऽशुचिः । તથા પ્રતિ શિવજ્ઞાનમત: પર? '
(શંકરાચાર્ય કૃત અપક્ષાનુભૂતિ લોક ૧ ) ભાવાર્થ –આત્મા જ્ઞાનમય-પ્રકાશરૂપ અને પવિત્ર છે અને શરીર માંસમય અપવિત્ર છે. કેટલાક તે બનેનું ઐકય જુવે છે. એનાથી બીજું અજ્ઞાન શું?
શુષ્ક બ્રહ્મવાદીઓનું સ્વરૂપ" कुशला ब्रह्मवार्तायां वृत्तिहीनाः सुरागिणः। तेऽप्यज्ञानितया नूनं पुनरायान्ति यान्ति च ॥"
(અપરક્ષાનુભૂતિ)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org