________________
તવાખ્યાન-ઉત્તરાર્ધ.
સાક્ષાત્કારમાં કારણ છે. અચિ વિગેરે માર્ગ દ્વારા બ્રહ્મસેકમાં ગયેલા સગુણ ઉપાસકો શ્રવણ વિગેરે દ્વારા ત્યાં જ બ્રહ્મસાક્ષાત્કાર પામી બ્રહ્મ સાથે મોક્ષ મેળવી શકે છે. ધૂમમાર્ગ દ્વારા પિતૃલેકમાં ગયેલા કર્મવાળાઓ ઉપભોગદ્વારા કર્મને ક્ષય કરી પૂર્વમાં કરેલ સુકૃત-દુષ્કૃતને અનુસાર બ્રહથી માંડી સ્થાવર પર્વતમાં ફરીથી ઉત્પન્ન થાય છે–આવે છે. આ વિષયમાં શુતિનું કથન નીચે પ્રમાણે છે-મળી રમવાં નિવાપઘૉ, પૂરા પૂજાં ચોffમતિ ભાવાર્થ-રમણીય આચરણવાળા રમણીય નિને પ્રાપ્ત કરે છે, અને સિંધઆચરણવાળા સિંઘ એનિને પામે છે. શાસ્ત્રમાં પ્રતિષિદ્ધ દુષ્ટ કર્મો કરનારા છે શૈરવ વિગેરે નરકમાં અનેક દુઓને અનુભવ કર્યા પછી ભૂડ વિગેરે તિર્યચેની નિમાં તથા સ્થાવર વિગેરેમાં ઉત્પન્ન થાય છે.
- નિર્ગુણ બ્રહ્મસાક્ષાત્કાર પ્રાપ્ત કરનારાઓનું બીજા લેકમાં ગમન થતું નથી. બ્રહ્મજ્ઞાનથી મેક્ષ મળે છે, સાથે જ અનર્થની નિવૃત્તિ અને નિરતિશય આનન્દની પતિ પણ થાય છે. આ વેદાન્તીઓને પરમ સિદ્ધાંત છે.
મનની અજ્ઞાનતા.
" मनोमात्रमिदं सर्व तन्मनोऽज्ञानमात्रकम् । अज्ञानं भ्रम इत्याहुर्विज्ञानं परमं पद ॥" .
( સદાચારપત્ર પૃ. ૩૭, લેક ૩૯)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org