________________
તત્ત્વાખ્યાન-ઉત્તરાધ.
આત્યતિક પ્રલય.
બ્રહ્મસાક્ષાત્કારદ્વારા સર્વ કાર્યને પ્રલય તે આત્યન્તિક પ્રલયના નામથી કહેવાય છે.
૩.
નિત્ય પ્રલય.
સુષુપ્તિ અવસ્થાને નિત્ય પ્રલય કહેવામાં આવે છે. તે અવસ્થામાં ધર્મ, અધમ, પૂર્વ સ’સ્કાર વિગેરે સમસ્ત કાર્યોને વિનાશ થતા હૈાવાથી તે નિત્ય પ્રલયના નામથી ઓળખાય છે. તે સમયે કારણુસ્વરૂપથી અવસ્થાન હોવાથી સુષુપ્તિ પછી સુખ-દુઃખના અનુભવની ઉપપત્તિ કે સ્મરણ થડું શકતુ નથી. એ અવસ્થામાં રહેલા જીવાત્માને લિંગ-શરીરમાત્ર સસ્કારરૂપથી રહે છે. અથવા અન્તઃકરણની એ પ્રકારની શક્તિમાંથી સુષુપ્તિ અવરથામાં જ્ઞાનશક્તિના નાશ મનાય છે, પરંતુ ક્રિયાશક્તિના નાશ માનવામાં આવતા નથી.
નિત્ય ૧, પ્રાકૃતિક ૨ અને નૈમિત્તિક ૩ આ ત્રણે પ્રલયે ક્રમાં શાંત થવાથી થાય છે અને આત્યંતિક પ્રલય જ્ઞાનના ઉદ્દયથી થાય છે.
પ્રાયક્રમ-નિરૂપણ,
ભૂત અને ભાતિકના લય કારણલયના ક્રમથી થતા નથી. કારણલયના સમયે આશ્રય સિવાય કાર્યનું અવસ્થન થઇ શકે નહિ, પરંતુ સુષ્ટિકમથી વિપરીતક્રમવડે તે તે કાર્યોના નાશ પછી તેના કારણરૂપ અષ્ટનો નાશ અને પછી ઉપાદાનના નાશ થાય છે, પૃથ્વીના પાણીમાં, પાણીના તેજમાં, તેજના વાયુમાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org