SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ લે. ૧] નામાન્તરે અને વિષયવૈવિધ્ય પ૭ તીર્થનું રક્ષણ કરવામાં તત્પર એવા અન્ય ચાર પ્રકારનાં દેવ અને દેવીએ, તેમ જ બન્ત, યોગિનીઓ ઇત્યાદિને અમારા રક્ષણ માટે અભ્યર્થના. મુનિસુન્દરસૂરિએ જેમના મહિમાની સ્તુતિ કરી છે એવા શાન્તિ જિનચન સમ્યગ્દષ્ટિ દેવ સહિત સંઘનું અને મારું પણ રક્ષણ કરે એવી અભિલાષા. પ્રસ્તુત કૃતિના ત્રિકાળ સ્મરણનું ફળ-ફલશ્રુતિ. સેમસુન્દરસૂરિના પ્રસાદથી ગણધર-વિદ્યા યાને “સૂરિ-મત્ર સિદ્ધ કરનાર એમના શિષ્ય (મુનિસુન્દરસૂરિ)ને પ્રણેતા તરીકે નિર્દેશ. આ પ્રમાણે તપાગચ્છીય શ્રાવકેનાં પ્રતિક્રમણનાં સૂત્રો જે ૫૫ ગણાવાય છે તેને લગતા વિષયે સંક્ષેપમાં મેં દર્શાવ્યા છે. મુહપત્તિપડિલેહણના ૫૦ બેલે તપાગીયોને અને ખરતરગચ્છીને ૧. આને ચાર પ્રકારના દેવામાં સમાવેશ થાય છે. તે પછી એને સ્વતંત્ર ઉલેખ કેમ? ૨. “ઇત્યાદિથી પર વીરો સમજવા. . આ નામ મેં ક્યું છે કેમકે “મુહપતિ-પડિલેહણના બે અર્થ અત્ર અભિપ્રેત છે: (અ) મુહપત્તિનું પડિલેહણ (પ્રતિલેખન) અને (આ) મુહપત્તિ વડે શારીરિક અવયવોનું પડિલેહણ. બંને પ્રતિલેખન અંગે પચીસ પચીસ બેલ છે. આમ હેક “મુહપત્તિના પચાસ બેલ નામ મને ચિત્ય જણાય છે. આવું નામ ક્યારથી પ્રચલિત બન્યું તેની તપાસ થવી ઘટે. “અંચલગચ્છીયે આ પચાસ બોલેને બદલે પાંચ પાઈય ગાથાઓ લે છે. એની એંસા એક વર્ષ કરતાં અધિક પ્રાચીનતા Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005318
Book TitleShravako ane Shravikaona Pratikramano
Original Sutra AuthorN/A
AuthorHiralal R kapadia
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1981
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy