________________
૫૬
તપા–શ્રાદ્ધ-પ્રતિક્રમણાનાં સૂત્રા
સમ્યગ્દષ્ટિકરક્ષા = શાન્તિ.
શાન્તિ કરનારા, વિશ્વને શરણુરૂપ, જય અને શ્રી આપનારા, ભક્તોનું પાલન કરનારા તેમ જ નિર્વાણી અને ગરુડથી કરાયેલા એવા તીર્થંકર શાન્તિનાથનું સ્મરણુ.
સેવા
વિપ્રુફ્-ઔષધ (નામની લબ્ધિ), શ્લેષ્મઔષધિ અને સૌષધિ ઇત્યાદિ પ્રાપ્ત કરનાર તથા સર્વે ઉપદ્રવેા અને પાપના નાશક એવા શાન્તિનાથને ૩ નમ:, કાવાદા અને સૌ દૂત નમઃ એવા મન્ત્રાક્ષરીપૂર્વક કરાયેલા નમસ્કારનું ફળ તેમ જ શ્રી અર્થાત્ લક્ષ્મી.
વાણી (સરસ્વતી) ૨ત્રિભુવનસ્વામિની, ૩શ્રી દેવી અને 'યક્ષરાજ ગણિપિટક, ગ્રહેા, દિક્પાલે અને ઇન્દ્રોને જિનભક્તોની સદા રક્ષા કરવાનું સૂચન.
શહિણી વગેરે ૧૬ (વિદ્યાદેવીઓને ઉલ્લેખ અને રક્ષણ માટે પ્રાર્થના.
૨૪ યક્ષ્ાનાં ગામુખ ઈત્યિાદિ નામા, ૨૪ યક્ષિણીએના અર્થાત્ શાસનદેવીઓનાં ચક્રેશ્વરી ઇત્યાદિ નામા,
૧-૪. આ અનુક્રમે સૂરિમન્ત્રના પાંચ પીઠ પૈકી પહેલા ત્રણની અધિષ્ઠાયિકા છે અને યક્ષરાજ પાંચમા પીઠના અનિષ્ઠાયક છે. અહીં ચેથા પીઠના અધિષ્ઠાયના ઉલ્લેખ કેમ નથી ?
છે.
શબ્દને બાજુએ રાખતાં નીચે
પાંચ પીઠાનાં નામેા પીઠ
.
મુજબ છે ઃ—
[વિ. ૧
વિદ્યા, મહાવિધા, ઉષવિદ્યા, મન્ત્ર અને મન્ત્રરાજ,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org