________________
તપા–શ્રાદ્ધ-પ્રતિક્રમણાનાં સૂત્ર
[વિ. ૧
પણ જે માન્ય છે તે પણ એક અપેક્ષાએ ‘સૂત્ર’ ગણાય. એને વિચાર કરાય તે પૂર્વે હું ખરતર, અંચલ અને પાયચંદ ગચ્છના અનુયાયી શ્રાવાનાં જે મૂત્રા ઉપર્યુંક્ત સૂત્રોથી ભિન્ન છે તેનુ ઉપર પ્રમાણે નિરૂપણુ કરીશ એટલું સ ચવતા આ લેખમાળા હાલ તુરંત
તા હું પૂર્ણ કરું છું.
૧૮
-
આ, ×. ( પુ. ૭૦, . ૮, ૯; પુ. ૭૧, અ’, ૧, ૨, ૧૦; પુ. ૭૨, અ. ૩, ૭ )
'
કેટલી તે અદ્યાપિ મારા જાણવામાં આવી નથી. એનું મૂળ ક્રાઇ જણાવવા કૃપા કરશે તેા તેની હું સાભાર માંધ લઇશ. અત્યારે તે એ સૂચવીશ કે જૈ. ધ. પ્ર. પુ. ૯૧, અં. ૩)માં · ૯મુહપતિ અને શરીરની પડિલેહણુની પાંચ ગાથાઓ અને એનું સ્પષ્ટીકરણુ નામના મારા લેખમાં પ્રશ્નાશિત થયેા છે. આ લેખ જૈ, ધ, પ્ર. (પુ. ૮૧, અં. ૩)માં પામે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org