________________
૩૮
તપા-શ્રાદ્ધ-પ્રતિકમણનાં સૂત્રે
[ વિ, ૧
. સણાદિનાં પ્રત્યાખ્યાનો સાથે લગભગ સમાનતા પરંતુ વિકૃતિઓના નવ આગારો પૈકી પ્રતીત્યઋક્ષિત સિવાય આઠની છૂટ.
. નીવીમાં ઘી વગેરે વિકૃતિઓ-વિકારજનક પદાર્થોને ત્યાગ.
અભત = અભક્તાર્થ = ઉપવાસ. ઉપવાસના બે પ્રકારો : તિવિહાર ઉપવાસ અને ચઉવિહાર ઉપવાસ.
૬. તિવિહાર ઉપવાસ એ સૂર્યોદયથી માંડીને બીજા દિવસના સર્યોદય સુધીનું અને પાણી સિવાયના ત્રણ આહારના ત્યાગપૂર્વકનું પ્રત્યાખ્યાન. એ કે દેઢ પ્રહર સુધી તેર આચારપૂર્વક યાર આહારનો ત્યાગ. સાંજે પાણહારનું પ્રત્યાખ્યાન ફરજિવાત. એમાં અનાભોગાદિ પૂર્વે ચાર ભાગાર ઉપરાંત પારિકાપનિકકાર.
૭. ચઉવિહાર ઉપવાસ. એમાં એક સુર્યોદયથી માંડીને બીજા અર્યોદય સુધી ચતુવિધ બાહારનો ત્યાગ. એમાં પણ તિવિહાર અંગેના પાંય બાગાર.
૧ ઉપવાસ = ૨ અબેલ = • નવી = 1 એકાસણું ૮ બેસણ = ૨૦૦૦ સ્વાધ્યાય.
૧. પાણહાર (પાનાહાર).
પાણીને ત્યાગ. એગાસણ, બિયાસણ, એકલડાણ, આયંબિલ અને નીવી માટે ફરજિયાત.
દિવસીરિય = દિવસચરમ.
આના ત્રણ પ્રકારે છેઃ ચઉવિહાર (ચતુર્વિધાહાર), તિવિહાર (ત્રિવિધાહાર) અને દુવિહાર (ધિવિધાહાર).
૧. એમાં છ આગારો તે પાણીને લગતા છે. ૨. આમાં અનાભોગાદિ ચાર આગારા પૂરતી છૂટ છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org