SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ છે. ૧] નામાન્તરો અને વિષયવૈવિધ્ય આદિથી ભૂતાદિને ઉપદ્રવ સૂચવાયાનું પ્ર. ટી. (ભા. ૨, પૃ. ૫૪૨) જોતાં જણાય છે. ચૌદમા પદ્યને “વિજયા-જયા-નવ-ન-માલા”ના દિતીય વિભાગ તરીકે નિર્દેશ કરી એને “અક્ષરરતુતિ' કહી છે. ચૌદમું પદ્ય નિમ્નલિખિત “ડશી' મન્નથી વિભૂષિત છે – "ॐ नमो नमो ह्रा हूँी हूँ हः यः क्षः ही फट फट् વાહ”. ઉપયત મત્ર વડે જયા (વિજયા દેવીની સ્તુતિનું ફળ અને શાન્તિનાથને વન્દન. ૧૬ મા પદ્યમાં કહ્યું છે કે આ સ્તવ પૂર્વકાલીન સૂરિએ દર્શાવેલા. મન્ચનાં પદેથી વિદતિ છે. ૧૭ મા પદ્યમાં કર્તાએ પિતાને “માનવદેવસરિ' તરીકે ઉલ્લેખ કર્યો છે. પદ્ય ૧૬-૧૭ દ્વારા ફલશ્રુતિ, પા ૧૮ દ્વારા જિનેશ્વરની પૂજાનું ફળ અને અતે અજય મંગળ. પ્રથમ પઘમ શને આઠ વાર ઉપયોગ કરાય છે. આવું એક દાન તૈત્તિરીય ઉપનિષદ્રની શિક્ષાવલી પૂરું પાડે છે. ૪૩. ચઉકસાયુ=પાસનાહજિણથઈ=પાર્શ્વનાથ-જિનસ્તુતિ. ચારે કષાયોના નાશક, કામદેવને પરાસ્ત કરનાર, પ્રિયંગુ નામની લતાના જેવા વર્ણવાળા, હાથીના જેવી ચાલવાળા અને ત્રિભુવનના સ્વામી એમ પાંચ વિશેષણોથી મંડિત પાર્શ્વનાથના વિજયની ઉદૂષણ-૧ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005318
Book TitleShravako ane Shravikaona Pratikramano
Original Sutra AuthorN/A
AuthorHiralal R kapadia
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1981
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy