________________
લે. ૧ ] નામાન્તરો અને વિષયવૈવિધ્ય
૨૭ શાન્તિનાથની ૧૬ વિશેષ રજૂ કરાયાં છે. જેમકે (૧) કાર(0)સ્વરૂપી, ( ૨ ) નિશ્ચિત વચનવાળા, (૩) ભગવાન, (૪) પૂજા. માટે યોગ્ય–અર્વત, ( ૫ ) વિજયવત, (૬) યશસ્વી, (૭) યોગીશ્વર, (૮) સમસ્ત અતિશય રૂ૫ મહાસસ્પત્તિથી યુક્ત, (૯) પ્રશસ્ત, ( ૧૦ ) ત્રિભુવનથી પૂજાયેલા, ( ૧૧ ) ઇન્દ્રો દ્વારા પૂજાયેલા, ( ૧૨ ) અજિત, ( ૧૦ ) વિશ્વના પાલનાથે તત્પર, (૧૪) સર્વ દુનિ -પાપના નાશક, (૧૫) અશિના ઉપશમક અને (૧૬) દુષ્ટ પ્રહાદિના સંહારક.
આ પૈકી પહેલાં ૭ વિશેષ દ્વિતીય પદ્યમાં છે અને પછીનાં ત્રણ બણ અનુક્રમે તૃતીય, ચતુર્થ અને પંચમ પદ્યોમાં છે. પ૦ ટી. ( ભા. ૨, પૃ. ૪૭૮-૪૭૮)માં ઉપર્યુક્ત સેળ વિશેષણને લક્ષ્યમાં લઈ સળ નામ અપાયાં છે. અહીં પૃ. ૪૮૦માં એમ પણ કહ્યું છે કે દિતીય પદ્યમાં નિમ્નલિખિત “છેડશીમત્ર” છુપાયેલું છે :
અરેસે જાતિવિનાશ નો નમઃ ”. નામમનૂની પ્રધાનતાવાળા વાક્યપ્રયોગથી તુષ્ટ કરાયેલી અને હવે પછી સ્તવાયેલી વિજયા દેવીને લેકેનું કલ્યાણ કરનાર તરીકે નિર્દેશ. ભલે. ૫માં “શાકિની” શબ્દ વપરાય છે. શાકિની દેવીનું સ્વરૂપ મેં “ડાકિની, રાકિની, લાકિની, કાકિની, શાકિની, હાકિણું. અને યાકિની” નામના લેખમાં દર્શાવ્યું છે.'
ભલે. ૭-૧૩ને “વિજયા-જયા-નવ-રત્ન-માલાના પ્રથમ વિભાગ તરીકે પ્ર. ટી. (ભા. ૧, પૃ. ૪૫૬)માં ઉલ્લેખ છે. એ દ્વારા
-
૧. આ લેખ જે. ધ. પ્ર. (પુ. ૮૪, અં. ૯)માં પ્રસિદ્ધ કરાયો છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org