________________
૨૨
તપા-શ્રાદ્ધ-પ્રતિક્રમણનાં સૂત્રે
[ વિ. ૧
ગુણ અને ઉત્તર ગુણને અંગેની જે અનેક પ્રકારની આલોચના યાદ ન આવી તેની નિન્દા અને ગહ.
કેવલજ્ઞાનીએ જણાવેલા ધર્મની આરાધના માટે તત્પર તેમ જ વિરાધનાથી વિરત થઈ ત્રિવિધ અર્થાત મન, વચન અને કાયા વડે પ્રતિક્રમણ કરનારનું ૨૪ જિનેશ્વરેને વન્દન.
ઊર્નાદિ ત્રણે લેકેમાંનાં સર્વે ચૈત્યને અહીં રહી કરાયેલ વજન. ભરતાદિમાંના ત્રિદંડથી મુક્ત એવા સમસ્ત સાધુઓને વદન.
ચોવીસ જિનેશ્વરોએ પ્રરૂપેલી કથાઓ કે જે લાંબા સમયના પાપની નાશક છે અને લાખ ભને મટાડનારી છે તેના સ્વાધ્યાય દ્વારા મારા દિવસ પસાર થાઓ એવી ભાવના. આ તીર્થ કરે, સિદ્ધો, મુનિએ, બુત અને (ચારિત્ર)ધર્મને મંગળ ગણાવી સમ્યગ્દષ્ટિ દેવો પાસે સમાધિ અને સમ્યફત્વની યાચના. નિષિદ્ધ બાબતનાં આચરણેનું, વિધેય બાબતના ત્યાગનું, જિનમતમાં અશ્રદ્ધાનું અને વિપરીત પ્રરૂપણાનું એમ ચારેનું પ્રતિક્રમણ.'
સર્વે જીવો મને ક્ષમા કરે તેમ જ હું સવેને ક્ષમા કરું એવી વૃત્તિ. સર્વે જીવો સાથે મારે મંત્રી અને કોઈની પણ સાથે વેરવૃત્તિને અભાવ.
| નિન્દા, ગહ અને જગુપ્સાપૂર્વક રૂડી રીતે આલેચના અને ત્રિવિધ પ્રતિક્રમણ કરનારનું ૨૪ જિનેને વન્દન.
૩૩. અભુદિઓ = ખામણ = ગુરૂખામણું = ગુરુક્ષમાપના. * દૈવસિક અપરાધની ક્ષમાથે અનુજ્ઞા. અપ્રીતિથી કે વિશેષ અપ્રીતિથી આહાર, જળ, વિનય, વૈયાવૃત્ય, આલાપ, સંતાપ, ઉચ્ચ
૧. આ દ્વારા પ્રતિક્રમણ કરવાનાં ચાર કારણો દર્શાવાયાં છે.
..
.
..
.......
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org