SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ લે, ૧ ] નામાન્તરી અને વિષયવૈવિધ્ય સામવિજયના શિષ્ય સુમતિસુન્દરસૂરિએ તેમ જ જિનપ્રભસૂરિએ અપભ્રંશમાં ચેયપરિવાડી' રચી છે. એ ખતે ચેયપરિવાડી પ્રસ્તુત વિષય પરત્વે છે ? શું દેવેન્દ્રસૂરિષ્કૃત ચૈત્યપ્રતિકૃતિતવ માટે પશુ એમ જ છે ? ૨૪. વૈયાવચ્ચગરવૈયાનૃત્યકર. વૈયાનૃત્ય અને શાન્તિ કરનારા તેમ જ સમ્યગ્દષ્ટિઓને સમાપ્તિ કરનારા શાસન )દેવાના નિમિત્તે કાયાત્સગ અને એ દ્વારા તેમનું આરાધન.૧ ૨૫. ભગવાન =યરાઇય-ખમાસમણુ. ૨ભગવાનને, આચાયેŕને, ઉપાધ્યાયાને અને સર્વ સાધુએ ( તેાભવન્દન ). ૧૭ ૨૬. સવસ વિ પ્રતિક્રમણ-સ્થાપના-સૂત્ર. મારાં સર્વે દૈવસિક દુધ્ધિન્તિત, દુષિત અને દુશ્રુતિનાં પાપ મિથ્યા હૈ। એ અભિલાષા. = ૨૭. અયારાલાયણા = અતિચારાલાયના. દૈવસક આલેચના માટે પશુ ગુરુની અનુજ્ઞા માટે યાચનાદૈવસિક કાયિકાદિ ત્રણ અતિચાર. સૂત્ર, મા, કલ્પ અને કર્તવ્યૂ. અંગેના અનુસરણુમાં તેમ જ જ્યાન અને ચિન્તનમાં સ્ખલનાએ. એ દેવા વિરતિ વિનાના હાઇ તેમને વન્દન ન હેાઇ શકે. એમ એક સ્થળે ઉલ્લેખ છે. Jain Educationa International ૨. ભગવાનથી તીથ કર ભિપ્રેત છે કે ધર્માંયાય' કે અન્ય કાઇ? ૩. પહેલી ચાર મુખ્યત્વે કાયિક અને વાચિક છે તેા બીજી એ માસિક છે. . For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005318
Book TitleShravako ane Shravikaona Pratikramano
Original Sutra AuthorN/A
AuthorHiralal R kapadia
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1981
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy